શોધખોળ કરો
અમિતાભ બચ્ચનથી શાહરુખ ખાન સુધી, સુપરસ્ટાર્સે પૈસા લીધા વગર આ ફિલ્મોમાં કામ કર્યું
ફાઈલ ફોટો
1/8

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, ફિલ્મી સિતારાઓ કોઈ પણ ફિલ્મમાં કામ કરવા માટે એક મોટી રકમ ચાર્જ કરે છે. જો કે, આજે અમે તમને આવા જ બોલીવુડ સુપરસ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જેમણે ઘણી ફિલ્મોમાં એક પણ રુપિયો લીધા વગર કામ કર્યું છે.
2/8

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આમ તો કોઈ પણ ફિલ્મમાં કામ કરવા માટે કરોડો રુપિયા લેતા હોય છે. પરંતુ તેમણે બોલીવુડ ફિલ્મ 'બ્લેક', ભોજપુરી ફિલ્મ 'ગંગા', 'ગંગા દેવી' અને 'ગંગોત્રી' જેવી ફિલ્મમાં ફ્રીમાં કામ કર્યું હતું.
Published at : 16 Jun 2022 04:35 PM (IST)
આગળ જુઓ





















