શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hrithik Roshan Family: એક્સ-વાઇફ સાથે ફેમિલી ડિનર પર સ્પોર્ટ થયો ઋત્વિક રોશન
ઋત્વિક રોશન ગઈકાલે રાત્રે તેની પૂર્વ પત્ની સુઝેન ખાન અને તેના પરિવાર સાથે ડિનર પર જોવા મળ્યો હતો.
![ઋત્વિક રોશન ગઈકાલે રાત્રે તેની પૂર્વ પત્ની સુઝેન ખાન અને તેના પરિવાર સાથે ડિનર પર જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/a2c86b74c6070e05f7756fa281c5337c168163435678974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/8
![ઋત્વિક રોશન ગઈકાલે રાત્રે તેની પૂર્વ પત્ની સુઝેન ખાન અને તેના પરિવાર સાથે ડિનર પર જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/4efdd2f969559e8b1c92e99f32ded48e0106e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋત્વિક રોશન ગઈકાલે રાત્રે તેની પૂર્વ પત્ની સુઝેન ખાન અને તેના પરિવાર સાથે ડિનર પર જોવા મળ્યો હતો.
2/8
![ફેમિલી ડિનરમાં ઋત્વિક રોશન એકલો જ પહોંચ્યો હતો, પરંતુ આ દરમિયાન સુઝૈન ખાન તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/3fb5ed13afe8714a7e5d13ee506003dd7b90a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેમિલી ડિનરમાં ઋત્વિક રોશન એકલો જ પહોંચ્યો હતો, પરંતુ આ દરમિયાન સુઝૈન ખાન તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે પહોંચી હતી.
3/8
![ઋત્વિક રોશનના ફેમિલી ડિનરમાં તેના બંને બાળકો, બોયફ્રેન્ડ અર્સલાન ગોની અને ભાઈ જાયદ ખાન પરિવાર સાથે પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/f99687dd719c4e8bc6a39e946c3d9ef714bc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋત્વિક રોશનના ફેમિલી ડિનરમાં તેના બંને બાળકો, બોયફ્રેન્ડ અર્સલાન ગોની અને ભાઈ જાયદ ખાન પરિવાર સાથે પહોંચ્યા હતા.
4/8
![આ તમામ સ્ટાર્સે કેમેરા સામે અનેક પોઝ આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/2de40e0d504f583cda7465979f958a98c8bda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તમામ સ્ટાર્સે કેમેરા સામે અનેક પોઝ આપ્યા હતા.
5/8
![ઋત્વિક રોશન અને સુઝૈન ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4bf9fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋત્વિક રોશન અને સુઝૈન ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.
6/8
![સુઝૈન ખાન અને ઋત્વિક રોશન ઘણા સમયથી અલગ થયા છે, પરંતુ આજે પણ તેઓ તેમના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/135007e7085979a7d5b41ce54c0e54d780de0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુઝૈન ખાન અને ઋત્વિક રોશન ઘણા સમયથી અલગ થયા છે, પરંતુ આજે પણ તેઓ તેમના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.
7/8
![આ દિવસોમાં જ્યારે ઋત્વિક રોશન સબા આઝાદ સાથે રોમાંસ કરી રહ્યો છે, ત્યારે અર્સલાને સુઝાનના જીવનમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/86c3cbc8cde622a8c725d89a88bdcb961e2a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં જ્યારે ઋત્વિક રોશન સબા આઝાદ સાથે રોમાંસ કરી રહ્યો છે, ત્યારે અર્સલાને સુઝાનના જીવનમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.
8/8
![ફોટોઃ ઇન્સ્ટાગ્રામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/fac4ef5554f69012fe38d2f1d4e245a6207b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
Published at : 16 Apr 2023 02:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)