શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IIFA 2022 Full Winner List: વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર, જુબિન નૌટિયાલ બેસ્ટ સિંગર, જાણો વિજેતાઓની યાદી

આઈફા એવોર્ડ્સ 2022

1/15
IIFA 2022: અબુ ધાબીમાં આયોજિત 22મા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ એટલે કે IFFA 2022માં ઘણા સ્ટાર્સ અને ફિલ્મોનું સન્માન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ કાર્યક્રમમાં ગ્લેમરનો સમય હતો તેમજ સ્ટાર્સ માટે આનંદનો સમય હતો જેમને તેમની મહેનતનું ફળ મળ્યું હતું. ચાલો જાણીએ આઈફામાં એવોર્ડ મેળવનાર સ્ટાર્સની યાદી...

2/15
ફિલ્મ 'શેરશાહ' વર્ષ 2021 ની સૌથી પ્રિય ફિલ્મોમાંની એક હતી અને IFFA 2022માં, હિરુ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા, શબ્બીર બોક્સવાલા, અજય શાહ, હિમાંશુ ગાંધીને શેરશાહ માટે શ્રેષ્ઠ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.

3/15
બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા પંકજ ત્રિપાઠીને ફિલ્મ 'લુડો' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.

4/15
આ વખતે વિકી કૌશલ બેસ્ટ એક્ટર તરીકે જીત્યો. તેને ફિલ્મ 'સરદાર ઉધમ' માટે શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મળ્યો હતો.

5/15
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ 'શેરશાહ'નું નિર્દેશન વિષ્ણુવર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું, તેમને આ માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ મળ્યો હતો.

6/15
તે જ સમયે, બોલિવૂડની હસીના કૃતિ સેનનને તેની ફિલ્મ 'મિમી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.

7/15
દિગ્દર્શક અનુરાગ બાસુને ફિલ્મ 'લુડો' માટે શ્રેષ્ઠ વાર્તાનો એવોર્ડ મળ્યો હતો.

8/15
અહાન શેટ્ટીને ફિલ્મ તડપ માટે બેસ્ટ મેલ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

9/15
ફિલ્મ '83'ના ગીત 'લહેરા દો'ને બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો હતો.

10/15
એઆર રહેમાનને ફિલ્મ 'અતરંગી રે'ના ગીતો માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો એવોર્ડ મળ્યો છે. તો સાથે જ, તનિષ્ક બાગચી, જસલીન રોયલ, જાવેદ-મોહસીન, વિક્રમ મોન્ટ્રોઝ, બી પ્રાક અને જાનીને ફિલ્મ 'શેરશાહ'ના ગીતોના નિર્દેશન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

11/15
અસીસ કૌરને ફિલ્મ 'શેરશાહ'ના ગીત 'રાતાં લંબિયા' માટે બેસ્ટ ફિમેલ સિંગરનો એવોર્ડ મળ્યો હતો.

12/15
શર્વરી વાઘને 'બંટી ઔર બબલી 2' માટે બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.

13/15
કબીર ખાન અને સંજય પુરણ સિંહ ચૌહાણને ICC વર્લ્ડ કપ 1983 પર આધારિત ફિલ્મ '83' માટે શ્રેષ્ઠ વાર્તાનો એવોર્ડ મળ્યો હતો.

14/15
ફિલ્મ 'મિમી'માં શમાનું પાત્ર ભજવનાર સાંઈ તામ્હંકરને આઈફા 2022માં શ્રેષ્ઠ સહાયક મહિલા અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.

15/15
જુબીન નૌટિયાલે આ જ ગીત માટે શ્રેષ્ઠ પુરૂષ ગાયકનો ખિતાબ પણ જીત્યો હતો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget