શોધખોળ કરો

In Pics: Diwali પર Sara Ali Khan એ શેર કરી ભાઈ અને બેસ્ટી સાથે તસવીરો, સિંપલ લુકે જીત્યું ફેંસનું દિલ

Sara Ali Khan Diwali Wish: સારા અલી ખાને કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. આ તસવીરોમાં તેની સાથે ઈબ્રાહિમ અલી ખાન, જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે પણ જોવા મળી રહ્યા છે.

સારા અલી ખાન

1/7
Sara Ali Khan Diwali Look:  સમગ્ર દેશની સાથે સાથે બોલીવુડ પણ આ સમયે દિવાળીની ઉજવણીમાં ડૂબી ગયું છે. આ સાથે જ તમામ સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપતા જોવા મળે છે. આ દરમિયાન સારા અલી ખાને તેના ચાહકોને દિવાળીની શુભેચ્છા આપતી કેટલીક તસવીરો શેર કરી છે.

2/7
સારા અલી ખાને આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

3/7
તસવીરોમાં સારા કરણ જોહર, જાહ્નવી કપૂર અને અનન્યા સાથે પોઝ આપતી જોવા મળે છે. તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, હેપ્પી દિવાળી.. બધાને પ્રેમ, પ્રકાશ અને સમૃદ્ધિના પર્વની શુભકામના.

4/7
અન્ય એક તસવીરમાં સારા બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે પોઝ આપી રહી છે.

5/7
આ તસવીરમાં સારા તેની બેસ્ટ જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે સાથે જોવા મળી રહી છે. ત્રણેય ટ્રેડિશનલ લુકમાં તબાહી મચાવી રહ્યા છે.

6/7
તમને જણાવી દઈએ કે આ તમામ સ્ટાર્સ ગત દિવસે કિશન કુમારની દિવાળી પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. જ્યાં સૌએ ખૂબ મજા કરી હતી. તેની તસવીરો હવે અભિનેત્રીએ શેર કરી છે.

7/7
તમને જણાવી દઈએ કે સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ પહેલા તેણે ગોલ્ડન લહેંગામાં તેની તસવીરો શેર કરી હતી. અભિનેત્રીના આ લુકએ સોશિયલ મીડિયા પર પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

Embed widget