શોધખોળ કરો

ખૂબ લક્ઝરી લાઇફ જીવે છે શિલ્પા શેટ્ટી, એક્ટ્રેસ અહીથી કરે છે કરોડો રૂપિયાની કમાણી?

Shilpa Shetty Income Source: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ઇન્ડિયન પોલીસ ફોર્સથી OTT પર ડેબ્યૂ કરી રહી છે. આ બધા વચ્ચે ચાલો જાણીએ કે અભિનેત્રી ક્યાંથી કમાણી કરે છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/10

2/10
શિલ્પા શેટ્ટી બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જેમનું ફિલ્મી કરિયર ખૂબ જ સફળ રહ્યું હતું અને તેણે બિઝનેસના ક્ષેત્રમાં પણ ઘણી સફળતા મેળવી છે. આ ઉપરાંત, અભિનેત્રી ઘણા સ્રોતોમાંથી કમાણી કરે છે અને લક્ઝરી લાઇફ જીવે છે.

3/10
ફર્સ્ટપોસ્ટ અને સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટા અનુસાર, ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં ઘણી વખત સામેલ થયેલી શિલ્પા શેટ્ટી કુન્દ્રાની અંદાજિત નેટવર્થ 134 કરોડ રૂપિયા છે.

4/10
શિલ્પા શેટ્ટીનું ફિલ્મી કરિયર ઘણું સફળ રહ્યું છે. 48 વર્ષની અભિનેત્રી એક સ્માર્ટ બિઝનેસવુમન પણ છે અને તેણે ઘણા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. એક સફળ રેસ્ટોરન્ટ ચલાવવાથી લઈને રિયાલિટી શોના જજ બનવા સુધી શિલ્પા શેટ્ટી કુન્દ્રા પાસે આવકના ઘણા સોર્સ છે.

5/10
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ વર્ષ 2022માં તેનો VFX સ્ટુડિયો SVS સ્ટુડિયો લૉન્ચ કરવા માટે સંદીપ માને સાથે કરાર કર્યા છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, અભિનેત્રી-ઉદ્યોગપતિએ બિઝનેસમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

6/10
અભિનેત્રી બાસ્ટિયન નામની લોકપ્રિય ફાઇન-ડાઇનિંગ રેસ્ટોરન્ટ ચેઇનની સહ-માલિક છે. 2019 માં તેણે હોટલ બિઝનેસમેનની માલિકીની બાસ્ટિયન હોસ્પિટાલિટીમાંથી રેસ્ટોરન્ટ ચેઇનમાં 50 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. 2023 માં કોહિનૂર ટાવર (મુંબઈ) ના ટોચના માળે બાસ્ટિયનનું નવું આઉટલેટ ખોલવામાં આવ્યું હતું, જે શહેરનો 360-ડિગ્રી વ્યૂ આપે છે.

7/10
2020 માં શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ડ્રીમએસએસ નામની તેણીની ક્લોથિંગ લાઇન લોન્ચ કરી હતી. તેણે સૈશા બ્રાન્ડના ભારતીય ડિઝાઇનર્સ ચારુ અને સંદીપ અરોરા સાથે ભાગીદારી કરી હતી જેનો ઉદ્દેશ વંચિત મહિલાઓને કામ આપવાનો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, બોલિવૂડ અભિનેત્રીએ 2014માં તેની સાડીઓની લાઈન લોન્ચ કરવા માટે HomeShop18 સાથે ભાગીદારી કરી હતી.

8/10
શિલ્પા શેટ્ટી કુન્દ્રા ફિટનેસ પ્રત્યે ખૂબ જ ડેડિકેટેડ રહે છે. 2019 માં શિલ્પાએ સિમ્પલી સોલફુલ: શિલ્પા શેટ્ટી નામની ફિટનેસ એપ્લિકેશન શરૂ કરીને ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.  આ વ્યવસાયનો ઉદ્દેશ્ય લોકોને ડાયટ પ્લાન, સિંમ્પલ પ્રોગ્રામ અને યોગા રૂટિનનું  પાલન કરવા તેમના ફિટનેસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.

9/10
શિલ્પા શેટ્ટી યાકુલ્ટ ડેનોન, ચિકનુંટ્રિક્સ, ZOFF, ફાસ્ટ એન્ડ અપ, બી નેચરલ, SRL ડાયગ્નોસ્ટિક્સ અને અન્ય જેવી ઘણી લોકપ્રિય બ્રાન્ડ સાથે સંકળાયેલી છે. ઝી ન્યૂઝ અનુસાર, શિલ્પા શેટ્ટી કુંદ્રા બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

10/10
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ઘણા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. 2023 માં તેણે 100 પર્સેન્ટ ન્યુરિશમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં રૂ. 2.25 કરોડનું રોકાણ કર્યું, જે મુંબઈ સ્થિત કંપની છે જે WickedGood બ્રાન્ડ નામ હેઠળ હેલ્ધી ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તે સ્કિનકેર અને વેલનેસ બ્રાન્ડ મામાઅર્થમાં પ્રથમ ઇન્વેસ્ટર્સમાંની એક હતી. શિલ્પા શેટ્ટી કુન્દ્રા રિયાલિટી શોના જજ અને હોસ્ટિંગમાંથી પણ પૈસા કમાય છે. વિવિધ ઓનલાઈન અહેવાલો અનુસાર, તે સૌથી વધુ પગાર મેળવનારા રિયાલિટી શોના જજમાંથી એક છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget