શોધખોળ કરો
Madalsa Sharma Photo: નવા ફોટોશૂટમાં ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી મદાલસા શર્મા
Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
મદાલસા શર્મા
1/7

Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
2/7

મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ગ્લેમરસ પોઝ આપી રહી છે.
Published at : 07 Aug 2024 02:33 PM (IST)
આગળ જુઓ