શોધખોળ કરો

Who is Pragya Jaiswal? રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે સલમાનની નવી એક્ટ્રેસ

1/5
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન હંમેશા નવા વર્ક અસાઇનમેન્ટ્સથી ફેન્સને સરપ્રાઇઝ કરતો રહે છે. તેની ફિલ્મ ‘અંતિમ’ હતી. આ ફિલ્મમાં પ્રજ્ઞા જયસ્વાલ જોવા મળી હતી. હવે આ બંન્નેનો એક નવો મ્યૂઝિક વીડિયો આવનારો છે. ‘મૈ ચલા’ નામના આ નવા વીડિયો સોંગનું ટીઝર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.

2/5
સલમાન ખાન સાથે બેક ટૂ બેક બે પ્રોજેક્ટ્સ કરનારી પ્રજ્ઞા જયસ્વાલ અનેક કારણોથી ચર્ચામાં બનેલી છે.

3/5
એક્ટ્રેસે પોતાની સુંદરતાથી ફેન્સનું દિલ જીતી લીધું છે. તે સિવાય સલમાન ખાન સાથે તેના રોમાન્સની પણ ચર્ચા છે.

4/5
પ્રજ્ઞા જયસ્વાલ સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રીય રહી છે પરંતુ હિંદી ફિલ્મોમાં તે ન્યૂકમર છે.પ્રજ્ઞાએ કરિયરની શરૂઆત વર્ષ 2014માં તમિલ ફિલ્મ વિરતુથી કરી હતી. ફિલ્મ Degaથી તેણે તેલુગુ ડેબ્યૂ પણ કર્યું હતું.

5/5
પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

Embed widget