શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Diwali 2023: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા બોલિવૂડના આ કપલ્સ, સિદ્ધાર્થ-કિયારાનો જોવા મળ્યો રોયલ લૂક
ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગઈ કાલે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવાળીની પાર્ટીમાં બોલિવૂડના ઘણા કપલ્સ પહોંચ્યા હતા. પરંતુ બધાની નજર સિદ્ધાર્થ-કિયારાની જોડી પર ટકેલી હતી.
![ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગઈ કાલે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવાળીની પાર્ટીમાં બોલિવૂડના ઘણા કપલ્સ પહોંચ્યા હતા. પરંતુ બધાની નજર સિદ્ધાર્થ-કિયારાની જોડી પર ટકેલી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/48c3b16823563cda82caea9d15f406e0169925255642674_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનીષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટી આપી હતી
1/10
![Diwali 2023 : ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગઈ કાલે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવાળીની પાર્ટીમાં બોલિવૂડના ઘણા કપલ્સ પહોંચ્યા હતા. પરંતુ બધાની નજર સિદ્ધાર્થ-કિયારાની જોડી પર ટકેલી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/4efdd2f969559e8b1c92e99f32ded48eb08c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Diwali 2023 : ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગઈ કાલે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવાળીની પાર્ટીમાં બોલિવૂડના ઘણા કપલ્સ પહોંચ્યા હતા. પરંતુ બધાની નજર સિદ્ધાર્થ-કિયારાની જોડી પર ટકેલી હતી.
2/10
![મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બી ટાઉનના તમામ સેલેબ કપલ્સ પણ સ્ટાઇલિ અંદાજમા પહોંચ્યા હતા. આ દરમિયાન આયુષ્માન ખુરાના તેની પત્ની તાહિરા કશ્યર સાથે જોવા મળ્યો હતો. આયુષ્માન ખુરાનાએ બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો જ્યારે અભિનેતાની પત્ની તાહિરાએ સાડી પહેરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/3fb5ed13afe8714a7e5d13ee506003dd7e915.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બી ટાઉનના તમામ સેલેબ કપલ્સ પણ સ્ટાઇલિ અંદાજમા પહોંચ્યા હતા. આ દરમિયાન આયુષ્માન ખુરાના તેની પત્ની તાહિરા કશ્યર સાથે જોવા મળ્યો હતો. આયુષ્માન ખુરાનાએ બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો જ્યારે અભિનેતાની પત્ની તાહિરાએ સાડી પહેરી હતી.
3/10
![સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ લગ્ન પછી પહેલીવાર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન કપલ એકદમ રોયલ લાગતું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/482ce30d7f05aebfc36423483265b90d27b5f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ લગ્ન પછી પહેલીવાર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન કપલ એકદમ રોયલ લાગતું હતું.
4/10
![કિયારાએ મસ્ટર્ડ રંગનો લહેંગા પહેર્યો હતો અને તેને મેચિંગ સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝ સાથે જોડી બનાવી હતી. જ્યારે સિદ્ધાર્થે એકદમ સ્ટાઇલિશ બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/370f805cbf85098218814270c90988198fbeb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારાએ મસ્ટર્ડ રંગનો લહેંગા પહેર્યો હતો અને તેને મેચિંગ સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝ સાથે જોડી બનાવી હતી. જ્યારે સિદ્ધાર્થે એકદમ સ્ટાઇલિશ બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો.
5/10
![માધુરી દીક્ષિતે પણ પોતાના પતિ સાથે દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન માધુરીએ ઓલ બ્લેક સિક્વન સાડી પહેરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/f99687dd719c4e8bc6a39e946c3d9ef7225fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધુરી દીક્ષિતે પણ પોતાના પતિ સાથે દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન માધુરીએ ઓલ બ્લેક સિક્વન સાડી પહેરી હતી.
6/10
![ફુકરે 3 એક્ટર પુલકિત સમ્રાટ તેની લેડી લવ કૃતિ ખરબંદા સાથે દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન પુલકિતે બ્લેક કુર્તા પાયજામા પહેર્યો હતો જ્યારે કૃતિએ ઓલિવ ગ્રીન કલરની નેટ સાડી પહેરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/d0096ec6c83575373e3a21d129ff8fefa06b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફુકરે 3 એક્ટર પુલકિત સમ્રાટ તેની લેડી લવ કૃતિ ખરબંદા સાથે દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન પુલકિતે બ્લેક કુર્તા પાયજામા પહેર્યો હતો જ્યારે કૃતિએ ઓલિવ ગ્રીન કલરની નેટ સાડી પહેરી હતી.
7/10
![ફરહાન અખ્તર તેની પત્ની શિબાની દાંડેકર સાથે દિવાળી પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન ફરહાને સફેદ આઉટફિટ પહેર્યો હતો જ્યારે શિબાનીએ પિંક અને રેડ કોમ્બિનેશન ડ્રેસ પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/032b2cc936860b03048302d991c3498f7ab82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફરહાન અખ્તર તેની પત્ની શિબાની દાંડેકર સાથે દિવાળી પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન ફરહાને સફેદ આઉટફિટ પહેર્યો હતો જ્યારે શિબાનીએ પિંક અને રેડ કોમ્બિનેશન ડ્રેસ પહેર્યો હતો.
8/10
![બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહલ સાથે પાર્ટીમાં પહોંચી હતી. સોનાલી શિમરી આઉટફિટમાં જોવા મળી હતી. જ્યારે તેનો પતિ ગોલ્ડી ઓલ બ્લેક લૂકમાં સ્ટાઇલિશ લાગતો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/18e2999891374a475d0687ca9f989d8352cf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહલ સાથે પાર્ટીમાં પહોંચી હતી. સોનાલી શિમરી આઉટફિટમાં જોવા મળી હતી. જ્યારે તેનો પતિ ગોલ્ડી ઓલ બ્લેક લૂકમાં સ્ટાઇલિશ લાગતો હતો.
9/10
![મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં એક્ટર વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે પહોંચ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/fe5df232cafa4c4e0f1a0294418e5660c92d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં એક્ટર વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે પહોંચ્યો હતો.
10/10
![શાહિદ કપૂર તેની પ્રિય પત્ની મીરા રાજપૂત કપૂર સાથે દિવાળી પાર્ટીમાં સામેલ થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/742f408e0f14c7d76432853f5ecf5e80f539a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
શાહિદ કપૂર તેની પ્રિય પત્ની મીરા રાજપૂત કપૂર સાથે દિવાળી પાર્ટીમાં સામેલ થયો હતો.
Published at : 06 Nov 2023 12:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)