શોધખોળ કરો
'એક વખત મને હોટલના રૂમમાં બોલાવી અને...', Mona Singhએ જણાવ્યો કાસ્ટિંગ કાઉચનો અનુભવ
મોના સિંહે તેના બાળપણના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે તે ઇન્ટરવ્યુ આપવા માટે કલાકો સુધી મુસાફરી કરતી હતી. તેણે ટીવી શો ‘જસ્સી જૈસી કોઈ નહિ’ થી અભિનયની શરૂઆત કરી હતી.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Mona Singh Casting Couch Experience: મોના સિંહે તેના બાળપણના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે તે ઇન્ટરવ્યુ આપવા માટે કલાકો સુધી મુસાફરી કરતી હતી. તેણે ટીવી શો ‘જસ્સી જૈસી કોઈ નહિ’ થી અભિનયની શરૂઆત કરી હતી.
2/8

મોના સિંહે ટીવી શો ‘જસ્સી જૈસી કોઈ નહિ’ થી અભિનયની શરૂઆત કરી હતી અને આ શોએ તેને ઘણી લોકપ્રિયતા અપાવી હતી. તાજેતરમાં અભિનેત્રીએ તેના જીવન, તેની કારકિર્દી અને સંઘર્ષ વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના માતા-પિતાએ તેને દરેક વખતે સાથ આપ્યો હતો.
Published at : 03 Oct 2023 12:14 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Casting Couch ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Mona Singh Experiencesઆગળ જુઓ





















