Mouni Roy Latest Instagram Photo: બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy)આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેણે કેટલીક તસવીરો સામે આવી છે જેમાં મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/6
મૌની રોય દ્વારા શેર કરાયેલ તાજેતરના ફોટામાં, તે ઑફ-શોલ્ડર પ્રિન્ટેડ બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
3/6
આ તસવીરોમાં મૌની રોયે તેના પાળેલા કૂતરા સાથે પોઝ આપ્યા છે. સાથે જ કેપ્શનમાં મૌનીએ તેને પોતાની હેપ્પી પ્લેસ ગણાવી છે.
4/6
મૌની રોયે થોડા સમય પહેલા જ તેની આ તસવીરો શેર કરી હતી. આટલા ઓછા સમયમાં બે લાખથી વધુ લાઈક્સ મળી ગયાં છે.
5/6
મૌની રોયની ઘણી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર મૌનીના 20.6 મિલિયન ફોલોઅર્સ છે.
6/6
નાના પડદા પર સિક્કો જમાવ્યા બાદ મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં પગ મૂક્યો છે.