બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી આમ તો કોઈ ઓળખાણની મોહતાજ નથી. નોરાની અદાઓ અને ડાન્સ હંમેશાં સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.
2/7
થોડા સમય પહેલાં શેર કરેલા લેટેસ્ટ ફોટોમાં નોરા સિલ્વર ગાઉન પહેરીને પોતાના હુસ્નનો જલવો બતાવતી નજરે પડી છે.
3/7
આમ તો મીડિયાએ નોરાનો આ લુક વેનિટી વેનમાંથી નિકળતી વખતે જ વાયરલ કરી દીધો હતો, પરંતુ હવે નોરાએ આ કપડાંમાં કિલર પોઝ આપીને ફોટોશુટ કરાવ્યુ તેના ફોટો શેર કર્યા છે.
4/7
નોરા ઈનસાઈડ ફોટોશૂટમાં હંમેશા એકથી એક ચઢીયાતા આકર્ષક પોઝ આપતી હોય છે.
5/7
ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન નોરા પર દરેક લુક અને કપડાં સુંદર લાગ છે. તેનું નૂર દરેક રુપમાં ખિલે છે.
6/7
નોરા ફતેહી પોતાના ટેલેન્ટ દ્વારા ખુબ પૈસા કમાયા છે અને સાથે જ કરોડો ફેન્સ પણ કમાયા છે.
7/7
સોશિયલ મીડિયા પર નોરાના દમદાર ફોટો અને વીડિયો રોજ વાયરલ થતા રહેતા હોય છે. નોરા કંઈ પણ પોસ્ટ કરે તેના ફેન્સ લાઈકનું બટન દબાવવા તૈયાર રહેતા હોય છે.