શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Palak tiwari: વ્હાઈટ ગાઉનમાં પ્રિન્સેસ લાગી પલક તિવારી, જુઓ તસવીરો
Palak tiwari: વ્હાઈટ ગાઉનમાં પ્રિન્સેસ લાગી પલક તિવારી, જુઓ તસવીરો
![Palak tiwari: વ્હાઈટ ગાઉનમાં પ્રિન્સેસ લાગી પલક તિવારી, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/21/192725aa1f3386fb7528e2a9a440bd8d172950097748478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલક તિવારી
1/7
![શ્વેતા તિવારીની દિકરી પલક તેના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે. પલક તિવારીએ વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. નવા લૂકમાં પલક ખૂબ જ સુંદર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો પણ પલક તિવારીના આ નવા લૂક પર ફિદા થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/21/9881bd0be082da9593efb48434425c7fa73d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતા તિવારીની દિકરી પલક તેના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે. પલક તિવારીએ વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. નવા લૂકમાં પલક ખૂબ જ સુંદર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો પણ પલક તિવારીના આ નવા લૂક પર ફિદા થયા છે.
2/7
![વ્હાઈટ ગાઉનમાં પલક તિવારીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. પલકનો નવો લૂક ફેન્સને પણ પસંદ આવ્યો છે. પલક પોતાના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/21/d27af7efb9a8ff743f558a6a5ccb0e960b056.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વ્હાઈટ ગાઉનમાં પલક તિવારીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. પલકનો નવો લૂક ફેન્સને પણ પસંદ આવ્યો છે. પલક પોતાના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
3/7
![પલક તિવારીની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. પલકનો આ નવો લૂક ખૂબ જ સુંદર છે. પલક ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/21/446b72057da3512bcf8f79e60dff7483a389a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલક તિવારીની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. પલકનો આ નવો લૂક ખૂબ જ સુંદર છે. પલક ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
4/7
![પલક તિવારીના ફેન્સ પણ તેની એક્ટિંગને ખૂબ જ પસંદ કરે છે. પલક દરરોજ નવા લૂકમાં ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/21/c94000f0ffeb18317e81743a7d4ef4eb54342.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલક તિવારીના ફેન્સ પણ તેની એક્ટિંગને ખૂબ જ પસંદ કરે છે. પલક દરરોજ નવા લૂકમાં ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે.
5/7
![પલક તિવારીએ ફેશન ઇવેન્ટમાં અદભૂત અને આકર્ષક સિલ્ક ગાઉન પહેર્યું હતું, જેણે તેની સુંદરતાને વધુ આકર્ષક બનાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/21/37cf6ae0001467ca8fe812fd385e1e1ceb2b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલક તિવારીએ ફેશન ઇવેન્ટમાં અદભૂત અને આકર્ષક સિલ્ક ગાઉન પહેર્યું હતું, જેણે તેની સુંદરતાને વધુ આકર્ષક બનાવી હતી.
6/7
![પલક તિવારીએ તાજેતરમાં બોમ્બે ટાઈમ ફેશન વીકમાં રેમ્પ વોક કરીને બધાને દંગ કરી દીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/21/aa924b33d44520264dcdb1f4bbe11c06fcf29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલક તિવારીએ તાજેતરમાં બોમ્બે ટાઈમ ફેશન વીકમાં રેમ્પ વોક કરીને બધાને દંગ કરી દીધા હતા.
7/7
![(તમામ તસવીરો પલક-ઈન્સ્ટાગ્રામ )](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/21/a762af67fd12ea0000587a58ac7794d21f96a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો પલક-ઈન્સ્ટાગ્રામ )
Published at : 21 Oct 2024 02:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)