શોધખોળ કરો

Photos : આલિયા ભટ્ટ પોતાની બેગમાં રાખે છે આ 'ખજાનો'

Alia Bhatt Bag: તમે ઘણીવાર બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટને મોંઘી હેન્ડબેગ લઈને જતી જોઈ હશે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અભિનેત્રી પોતાની બેગની અંદર શું રાખે છે.

Alia Bhatt

1/9
તાજેતરમાં વોગ ઇન્ડિયાએ તેની યુટ્યુબ ચેનલ પર આલિયા ભટ્ટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેત્રી પોતાની બેગમાં શું રાખે છે તે કહેતી જોવા મળે છે.

2/9
વીડિયોની શરૂઆતમાં આલિયા કહે છે કે, તે એક મેસી વ્યક્તિ છે. જે એ નથી જાણતા કે તેમને પોતાની બેગમાં શું રાખવું જોઈએ તેથી તે આખું ઘર પોતાની સાથે લઈને ફરે છે.

3/9
ત્યાર બાદ અભિનેત્રી પહેલા તેની બેગમાં તેની મેકઅપ કીટ બતાવે છે. જેમાં તે મોઇશ્ચરાઇઝ રાખે છે. તે મેકઅપ પહેલા તેનો ઉપયોગ કરે છે. આ સિવાય તેની કિટમાં સનસ્ક્રીન અને ઘણાં બધાં રબરબેન્ડ પણ છે.

4/9
આલિયાની મેકઅપ કિટમાં એક નહીં પરંતુ ત્રણ-ચાર પ્રકારના લિપ બામ પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય બેગમાં લિપસ્ટિક અને આઈડ્રોપ્સ પણ છે. કારણ કે કોરોનાના સમયગાળા દરમિયાન તેની એક આંખમાં ઘણી મુશ્કેલી ઉભી થઈ હતી. તેથી જ તે તેનો ઉપયોગ કરે છે.

5/9
આ સિવાય આલિયાની બેગમાં તેના પતિ એટલે કે, રણબીર કપૂરે ભેટમાં આપેલી એક વસ્તુ પણ છે. જે ખૂબ જ સુંદર બ્રેસલેટ છે. જે રણબીરે તેને તેના જન્મદિવસ પર ગિફ્ટ કરી હતી.

6/9
આલિયાની બેગમાં આઈમાસ્ક પણ છે. જેનો તે મુસાફરી દરમિયાન ઉપયોગ કરે છે અને ક્યારેક જ્યારે તે રૂમની લાઇટ બંધ કરવાનું ભૂલી જાય છે.

7/9
હવે જ્યારે આલિયા માતા બની ગઈ છે ત્યારે તેની વસ્તુઓ સિવાય તેની પ્રિય રાહાની વસ્તુઓ પણ તેની બેગમાં રાખવામાં આવી છે. આલિયા તેની બેગમાં રાહાના મિટન્સ અને મોજાં પણ રાખે છે.

8/9
આલિયાને તેના વાળ બ્રશ કરવાનું પસંદ છે. એટલા માટે તે ચોક્કસપણે બેગમાં બ્રશ રાખે છે. આ સાથે અભિનેત્રી બેગમાં બે ગ્લાસ પણ રાખે છે.

9/9
જાણીને નવાઈ લાગશે કે આલિયાની બેગમાં એક ડોંગલ જરૂર હોય છે. જેથી જ્યારે પણ તેને ઈન્ટરનેટની જરૂર પડે ત્યારે તે તેનો ઉપયોગ કરે. આલિયા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Embed widget