શોધખોળ કરો

Photos: ડીપ નેક ઓરેન્જ બૉડીકૉન ડ્રેસ પહેરીને Janhvi Kapoorનું શાનદાર ફોટોશૂટ, જુઓ નવો લૂક......

Janhvi Kapoor Photos: સ્ટાર એક્ટ્રેસ જ્હાન્વી કપૂર ફરી એકવાર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરીને ચર્ચામાં આવી ગઇ છે.

ફાઇલ તસવીર

1/9
Janhvi Kapoor Photos: સ્ટાર એક્ટ્રેસ જ્હાન્વી કપૂર ફરી એકવાર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરીને ચર્ચામાં આવી ગઇ છે. તાજેતરમાં જ મુંબઇ સ્થિત એક ગ્રાન્ડ ઇવેન્ટમાં એક્ટ્રેસ પહોંચી હતી, ત્યાં તેનો લૂક એકદમ ખાસ હતો, ત્યાંના કેટલાક લેટેસ્ટ ફોટોઝે ફેન્સના દિલની ધડકનો વધારી દીધી છે.

2/9
બૉલીવુડની મૉસ્ટ સ્ટાઇલિશ એક્ટ્રેસમાં સામેલ જ્હાન્વી કપૂર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો અપલૉડ કરી છે, આ તસવીરોમાં તેનો લૂક કાતિલ લાગી રહ્યો છે.

3/9
આ તસવીરોમાં બૉલીવુડ દીવા જ્હાન્વી કપૂર ઓરેન્જ ડીપ નેક બૉડીકૉન ડ્રેસમાં ગજબ લાગી રહી છે. તેનો સેક્સી અને ગ્લેમરસ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

4/9
જ્હાન્વીએ પોતાના આ લૂકને વધુ હૉટ બનાવવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે, હાઇ પોનીટેલ ચોટલી વાળીને તે સુંદર દેખાઇ રહી છે.

5/9
એક્ટ્રેસનો કૉન્ફિડેન્સ ખુબ છે, તેને પોતાની સેક્સી બૉડી આ તસવીરોમાં ફ્લૉન્ટ કરી છે.

6/9
ગ્લૉઇંગ મેકઅપની સાથે એક્ટ્રેસ જ્હાન્વી એકથી એક ચઢિયાતા સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે.

7/9
સોશ્યલ મીડિયા પર જ્હાન્વીના કરોડો ચાહકો છે, અને તેની દરેક તસવીર પર જોરદાર પ્રેમ વરસાવે છે.

8/9
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર છેલ્લે ગુડ લક ઝેરીમાં દેખાઇ હતી. હવે તે પોતાના આગળના પ્રૉજેક્ટમાં બિઝી છે.

9/9
જ્હાન્વી કપૂર
જ્હાન્વી કપૂર

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget