શોધખોળ કરો

માલદીવમાં વેકેશન માણી રહેલી Rakul Preet Singhએ શેર કર્યા ગ્લેમરસ ફોટો, જુઓ કાતિલ અંદાજ

Rakul Preet Singh Photos: બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં ખુબ ચર્ચામાં છે. રકુલ પ્રીત હાલ માલદીવમાં વેકેશન માણી રહી છે.

રકુલ પ્રીત સિંહ

1/8
રકુલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ કૂલ એન્ડ બૉલ્ડ લાગી રહી છે.

2/8
એક્ટ્રેસના લૂક પર ફેન્સ ફિદા છે. બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે.

3/8
રકુલ પ્રીત સિંહ પોતાના ગ્લેમર લૂકના કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ ખુબજ સુંદર અંદાજમાં દેખાઇ રહી છે.

4/8
માલદીવમાં વેકેશન માણી રહેલી રકુલે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતાં ફોટો શેર કર્યા છે.

5/8
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ હાલમાં જ ફિલ્મ 'થેન્ક ગૉડ'માં જોવા મળી છે. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી રહી નથી.

6/8
રકુલ પ્રીત સિંહ હાલ એક્ટર જેકી ભગનાની સાથેના સંબંધોને લઈ ચર્ચામાં રહે છે. આ કપલ અવારનવાર સાથે જોવા મળે છે.

7/8
અભિનેત્રીની વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. બીચ પર બિકીની લુકમાં રકુલનો આ ફોટો ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહ્યો છે.

8/8
રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેની સાઉથની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે તેમજ 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget