શોધખોળ કરો

Rubina Dilaik: ટીવીની સંસ્કારી વહૂ રુબીના દિલેક જ્યારે બિકિનીમાં જોવા મળી, સ્ટનિંગ લૂક જોઈ હોંશ ઉડી જશે

રુબીના દિલેક

1/11
Rubina Dilaik Bikini Photos: ટીવી સીરિયલમાં સંસ્કારી વહૂના રોલમાં જોવા મળતી અભિનેત્રી રૂબીના દિલેકની સ્ટાઈલ બદલાઈ ગઈ છે. હાલમાં જ રૂબીના ખતરોં કે ખિલાડી 12 માં જોવા મળી હતી. આમાં તે સ્પર્ધક તરીકે જોડાઈ છે. બિગ બોસ વિનર રૂબીનાનું જીવન એટલું બદલાઈ ગયું છે કે તે હવે મોટી સ્ટાર બની ગઈ છે. રૂબીનાની ફેશન સેન્સથી માંડીને સ્ટાઇલિંગ પર લોકોની નજર છે. ઈન્સ્ટાગ્રામ પર રૂબીનાની રોજ નવી-નવી સ્ટાઈલનો દબદબો રહે છે. ખાસ કરીને રૂબીનાના બિકીની ફોટોઝ વધુ ચર્ચામાં છે. જુઓ આ બિકીની ફોટોઝમાં રૂબીના કેટલી સ્ટનિંગ લાગી રહી છે.

2/11
રૂબીનાએ પોતાના અભિનયથી લોકોના દિલો પર છાપ છોડી છે એટલું જ નહીં, તે પોતાના ગ્લેમરસ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં રૂબીના ક્યારેક પૂલમાં તો ક્યારેક બીચ પર પોઝ આપતી જોવા મળે છે.

3/11
રૂબીના દિલેકની આ તસવીરો જોઈને કોઈપણને નવાઈ લાગશે. રૂબીના બીચ પર પિંક કલરની બિકીનીમાં ચિલ કરતી જોવા મળી રહી છે.

4/11
'બિગ બોસ'ની વિજેતા રુબીનાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર બ્લેક મોનોકિનીમાં આ તસવીર શેર કરીને પારો ઊંચો કરી દીધો હતો. તેના આ બોલ્ડ લુકથી તેના ફેન્સ ઉડી ગયા હતા.

5/11
આ દિવસોમાં રૂબીના રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળી રહી છે.

6/11
'બિગ બોસ 14' પછી 'ખતરો કે ખિલાડી'માં પણ તે પોતાની હોટ સ્ટાઈલ અને ધમાલથી ચાહકોનું દિલ જીતી રહી છે. લાલ બિકીનીમાં તેની સ્ટાઈલ કિલર છે.

7/11
આછા વાદળી રંગની બિકીનીમાં રૂબીનાનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રૂબીના હોટનેસ સાથે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

8/11
રુબના બિકીની ફોટામાં તેની આકર્ષક સ્ટાઈલ બતાવતી જોવા મળે છે. તે ક્યારેક ફની ફોટોઝ પણ શેર કરે છે.

9/11
રૂબીના પૂલમાં એકથી વધુ પોઝ આપતી જોવા મળી હતી. આ પૂલ ફોટોઝમાં તેની સિઝલિંગ સ્ટાઈલ જોઈને કોઈપણનું દિલ તૂટી જશે.

10/11
રૂબીનાની આ તસવીરો પર ફેન્સ પણ ફિદા થયા, એક્ટ્રેસના ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'વાહ...' જ્યારે બીજા યુઝરે લખ્યું,
રૂબીનાની આ તસવીરો પર ફેન્સ પણ ફિદા થયા, એક્ટ્રેસના ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'વાહ...' જ્યારે બીજા યુઝરે લખ્યું, "ખૂબ જ સુંદર...
11/11
જ્યારે રૂબીનાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તો થોડી જ મિનિટોમાં તેને 70 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget