શોધખોળ કરો

Sara Ali Khan Life Facts: જ્યારે રસ્તા પર નાચતી સારા અલી ખાનને ભીખમાં પૈસા આપવા લાગ્યા હતા લોકો

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. માટે ચર્ચામાં છે. અહીં અમે તમને તેમના બાળપણની એક રસપ્રદ ઘટના અંગેન જાણકારી આપી રહ્યા છીએ

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7

2/7
સારા અલી ખાન માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના દેખાવ માટે પણ ઘણી વખત ચર્ચામાં રહે છે. જ્યારે તે રસ્તા પર ડાન્સ કરી રહી હતી અને લોકો તેને ભિખારી સમજીને પૈસા આપવા લાગ્યા. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના.

3/7
સારા અલી ખાને એકવાર ઝૂમને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે એક દિવસ મારા માતા અને પિતા મને અને મારા ભાઈને શોપિંગ માટે લઈ ગયા હતા.

4/7
સારાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તે બંને એક દુકાનમાં સામાન ખરીદી રહ્યા હતા, ત્યારે હું ઈબ્રાહિમ અને અમારા હાઉસ હેલ્પ સાથે તેમની  રાહ જોઈ રહી હતી. એટલામાં શું થયું મને ખબર નથી અને મેં ત્યાં ડાન્સ કરવાનું શરૂ કર્યું અને લોકોને લાગ્યું કે હું ભીખ માંગી રહી છું. તેથી તેમણે મને પૈસા આપવાનું શરૂ કર્યું હતું.

5/7
પછી જ્યારે પેરેન્ટ્સ બહાર આવ્યા તો અમારા હાઉસ હેલ્પે કહ્યું કે સારા ડાન્સ કરતી વખતે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી, તેથી લોકોએ તેને પૈસા આપ્યા. પરંતુ મારી માતા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે તે ક્યુટ નથી ભીખારી લાગી રહી છે તેથી લોકોએ તેને પૈસા આપ્યા હતા.

6/7
નોંધનીય છે કે સારા અલી ખાન વિકી કૌશલ સાથે તેની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'નું પ્રમોશન કરી રહી છે. હાલમાં જ આ કપલ રાજસ્થાનના એક ગામમાં પહોંચ્યું હતું.

7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

Embed widget