શોધખોળ કરો

Sonam Kapoor Struggle: 15 વર્ષની ઉંમરમાં સોનમ કપૂરે રેસ્ટોરન્ટમાં વેટ્રેસ તરીકે કર્યું કામ, જાણો એક્ટ્રેસે કેમ કરી હતી આ નોકરી?

Sonam Kapoor Personal Life: સોનમ કપૂર માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. આજે તમને અભિનેત્રીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ જાણકારી જણાવીશું.

સોનમ કપૂર

1/8

2/8
વર્ષ 1985માં અનિલ કપૂરને ત્યાં જન્મેલી સોનમ બોલિવૂડમાં દોઢ દાયકા પસાર કરી ચૂકી છે. જો કે તાજેતરમાં તે એક્ટિંગથી દૂર છે.  પરંતુ તેનાથી તેના ફેન્સની સંખ્યામાં કોઈ ફરક પડ્યો નથી. સોનમ ઇન્ડસ્ટ્રીના સ્ટાર ફેમિલી સાથે સંબંધ ધરાવે છે છતાં પણ તેને ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે.

3/8
સોનમના પિતા અનિલ કપૂર બોલિવૂડના સુપરસ્ટારમાંથી એક છે, જ્યારે તેના પિતાના મોટાભાઇ બોની કપૂર પીઢ ફિલ્મ નિર્માતા છે. આ સાથે અંકલ સંજય કપૂર પણ ફિલ્મોમાં જાણીતું નામ છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર પંદર વર્ષની ઉંમરે સોનમે એક રેસ્ટોરન્ટમાં વેઈટ્રેસ તરીકે કામ કરવાનો નિર્ણય લીધો હતો.

4/8
સોનમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર શરૂ કરતા પહેલા એક રેસ્ટોરન્ટમાં વેઈટ્રેસ તરીકે કામ કર્યું હતું. તેણે પોકેટ મની વધારવા માટે આ કામ કરવાનું નક્કી કર્યું હતું. જોકે તેણે આ કામ માત્ર એક સપ્તાહ સુધી કર્યું હતું

5/8
આજના સમયમાં ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક સોનમ સોશિયલ મીડિયા પર ચાહકો માટે વર્કઆઉટ વીડિયો પોસ્ટ કરતી રહે છે. પરંતુ 15 થી 20 વર્ષની ઉંમરે સોનમ કપૂર સ્થૂળતાની સમસ્યાથી ઝઝૂમી રહી હતી.

6/8
તેણીના કોલેજના દિવસો દરમિયાન એકવાર તેના બોયફ્રેન્ડે તે જાડી હોવાથી મજાક ઉડાવી હતી. ત્યારે સોનમે તેના બોયફ્રેન્ડથી અલગ થવાનો નિર્ણય કર્યો અને તરત જ તેની સાથે સંબંધ તોડી નાખ્યો. 15 વર્ષની ઉંમરે સોનમ પીસીઓસી નામની મેડિકલ કન્ડીશન સામે લડી રહી હતી.

7/8
સોનમ કપૂરને તેના કઝીન અર્જુન કપૂર સાથે ખાસ બોન્ડિંગ છે. બંને એક જ સ્કૂલમાં સાથે ભણ્યા છે. સ્કૂલમાં જ્યારે પણ સોનમની કોઈની સાથે ઝઘડો થાય ત્યારે તે અર્જુનને આગળ કરી દેતી હતી. અર્જુન કપૂરે એક શો દરમિયાન તેની સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો હતો.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget