શોધખોળ કરો

જ્યારે મહિલાએ રજનીકાંતને ભિખારી સમજી આપ્યા હતા 10 રુપિયા, જાણો મંદિર બહાર એવુ શું થયું હતું ?

રજનીકાંત

1/7
Rajinikanth Kissa: આજે અમે તમારા માટે દક્ષિણના ભગવાન તરીકે ઓળખાતા પીઢ અભિનેતા રજનીકાંતની આવી જ એક ઘટના લઈને આવ્યા છીએ. જ્યારે મંદિરની બહાર એક મહિલાએ તેમને ભિખારી સમજીને પૈસા આપ્યા હતા.

2/7
રજનીકાંત માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નથી પરંતુ તેમની ઓળખ દેશ અને દુનિયામાં  છે. રજનીકાંતના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. પોતાની અલગ સ્ટાઇલ અને અનોખી એક્શન સ્ટાઇલના કારણે રજનીકાંત દાયકાઓથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. પણ રજનીકાંત જેટલા સ્ટાઇલિશ અને ડેશિંગ ફિલ્મી પડદા પર દેખાય છે, તેટલી જ સાદી અને સીધી રીતે પોતાનું જીવન જીવે છે. કદાચ આ જ કારણ છે કે એકવાર જ્યારે રજનીકાંત એક મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારે એક મહિલાએ તેમને ભિખારી સમજીને દસ રૂપિયાની ભિક્ષા આપી હતી. શું છે આ રસપ્રદ સ્ટોરી ? આજે અમે તમને જણાવીશું.

3/7
વાસ્તવમાં આ ઘટના ઘણા સમય પહેલા બની હતી. રજનીકાંત એક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે દર્શન કર્યા અને થોડો થાક લાગવા લાગ્યો, તેથી તેઓ આરામ કરવા મંદિરની બહાર સીડી પર બેસી ગયા હતા. આ દરમિયાન એક મહિલા ત્યાં આવી અને રજનીકાંતને સીડી પર બેસેલા  ભિખારી માનીને તેણે તેમને દસ રૂપિયાની ભિક્ષા આપી.  તે સમયે રજનીકાંત તેમની સરળ શૈલીમાં કોઈપણ મેક-અપ અને ખાસ કપડાં વગર હતા.

4/7
સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મહિલાએ રજનીકાંતને ભિખારી માનીને ભિક્ષા આપી ત્યારે તેણે કોઈપણ સંકોચ વગર અને મહિલાનું સન્માન કરીને પૈસા લઈ લીધા. જો કે આ પછી જે થયું તે વધુ રસપ્રદ છે. આ પછી મહિલાએ અન્ય લોકોને પ્રસાદ અને પૈસા આપવાનું શરૂ કર્યું અને રજનીકાંત ત્યાંથી ઉભા થઈ ગયા.

5/7
જેવી રજનીકાંતની સુપર લક્ઝરી કાર સીડીઓ પાસે પહોંચી અને તેના સ્ટાફે તેના માટે દરવાજો ખોલ્યો  મહિલા તેમને ઓળખી ગઈ. ત્યારે જ મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તે જેને ભિખારી માનતી હતી તે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હતા. જે બાદ મહિલા તરત જ રજનીકાંતની માફી માંગવા આગળ આવી અને રજનીકાંતે દિલને સ્પર્શી જાય તેવી વાત કરી.

6/7
હકીકતમાં, જ્યારે મહિલાએ રજનીકાંત પાસે તેની ભૂલ માટે માફી માંગી, ત્યારે રજનીકાંત હસી પડ્યા. રજનીકાંતે કહ્યું કે કદાચ ભગવાન પણ ઈચ્છે છે કે મારા મનમાં ક્યારેય અભિમાન ન આવે અને મારા પગ હંમેશા જમીનને સ્પર્શે અને હું હંમેશા ગરીબોની લાગણી અને દર્દને સમજી શકુ.

7/7
રજનીકાંતના આ જવાબથી મહિલા ખૂબ જ પ્રભાવિત થઈ હતી. ખરેખર આ મહિલા ડૉ.ગાયત્રી દેવ હતી. બાદમાં તેમણે તેમના જીવન પર એક પુસ્તક લખ્યું અને રજનીકાંત સાથેની આ ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કર્યો. તેમણે એ પણ જણાવ્યું કે તે સુપરસ્ટારના માનવીય અભિગમથી  કેવી રીતે પ્રભાવિત થઈ હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે

IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે

Embed widget