શોધખોળ કરો
Mukesh Ambani ની ગણેશ પૂજામાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનના ટ્રેડિશનલ લૂક પર ફેન્સ ફિદા
Suhana Khan At Mukesh Ambani House: મુકેશ અંબાણીએ તેમના ઘરે ગણપતિ બાપ્પાનું ઉષ્માભેર સ્વાગત કર્યું. આ અવસર પર શાહરૂખ ખાન તેના આખા પરિવાર સાથે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Suhana Khan At Mukesh Ambani House: મુકેશ અંબાણીએ તેમના ઘરે ગણપતિ બાપ્પાનું ઉષ્માભેર સ્વાગત કર્યું. આ અવસર પર શાહરૂખ ખાન તેના આખા પરિવાર સાથે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા.
2/8

મુકેશ અંબાણીએ પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શાહરૂખ ખાન પણ અંબાણીના ઘરે પહોંચ્યો હતો. આ અવસર પર સુહાના ખાને પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું
3/8

શાહરૂખ ખાનની દીકરી સુહાના લાઇટ શેડ્સના હેવી સૂટમાં જોવા મળી હતી.તે ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
4/8

આ દરમિયાન સુહાના ખાન સલવાર સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સુહાના ખાનના આ દેસી લુકે ચાહકોના દિલ જીતી લીધા હતા.
5/8

સુહાના ખાન તેના નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લોકો સુહાના ખાનના આ નવા લુકના વખાણ કરતા જોવા મળ્યા હતા.
6/8

શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી, સુહાના ખાન અને ઈબ્રાહિમ સાથે અંબાણી હાઉસમાં જોવા મળ્યો હતો. આ સિવાય અભિનેતાના સાસુ-સસરા પણ તેમની સાથે બાપ્પાના દર્શન કરવા આવ્યા હતા.
7/8

શાહરૂખ ખાનની પુત્રીએ પણ તેના દેસી લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
8/8

તસવીરોમાં શાહરૂખ ખાનનો પરિવાર એકદમ રોયલ લૂકમાં જોવા મળ્યો હતો. દરમિયાન એક્ટર બ્લેક કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
Published at : 21 Sep 2023 11:13 AM (IST)
આગળ જુઓ
Advertisement