શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jasmin Bhasin PHOTO: જસ્મીન ભસીનના નવા ફોટોશૂટે ખેંચ્યું ફેન્સનું ધ્યાન
Jasmin Bhasin PHOTO: ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીન તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના બોલ્ડ લુક માટે વધુ ચર્ચામાં છે. અભિનેત્રીએ ફરી પોતાનો કિલર લુક બતાવ્યો છે.
![Jasmin Bhasin PHOTO: ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીન તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના બોલ્ડ લુક માટે વધુ ચર્ચામાં છે. અભિનેત્રીએ ફરી પોતાનો કિલર લુક બતાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/7a00ae442db1211bf0f7ba331f6a01dc1661076172450397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસ્મીન ભસીન
1/8
![Jasmin Bhasin PHOTO: ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીન તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના બોલ્ડ લુક માટે વધુ ચર્ચામાં છે. અભિનેત્રીએ ફરી પોતાનો કિલર લુક બતાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/737315c35dd35140b73818d481e6556f29029.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Jasmin Bhasin PHOTO: ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીન તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના બોલ્ડ લુક માટે વધુ ચર્ચામાં છે. અભિનેત્રીએ ફરી પોતાનો કિલર લુક બતાવ્યો છે.
2/8
![પ્રખ્યાત ટીવી અભિનેત્રી જસ્મીન ભસીનને આજે કોઈ પરિચયની જરૂર નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/ff48a8cdc017d1cc439f131703a1f5eb38c04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રખ્યાત ટીવી અભિનેત્રી જસ્મીન ભસીનને આજે કોઈ પરિચયની જરૂર નથી.
3/8
![જસ્મીન ભસીને પોતાના દમદાર અભિનયથી લાખો દર્શકોના દિલ જીતી લીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/2ad60c79259f6ef1025a840e9390d6c01e635.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસ્મીન ભસીને પોતાના દમદાર અભિનયથી લાખો દર્શકોના દિલ જીતી લીધા છે.
4/8
![બીજી તરફ, જાસ્મિન તેના અંગત જીવનને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/e40b731f5ab76462259ac2d2f97cf0bca71a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી તરફ, જાસ્મિન તેના અંગત જીવનને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે.
5/8
![અભિનેત્રી તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/1f239cbcfd9170c0147ba35f0105b835f1565.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે.
6/8
![હવે ફરી જાસ્મીને તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/942daf8f74f0d8ac810e484a292b121db6cf3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ફરી જાસ્મીને તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે.
7/8
![અભિનેત્રીએ તાજેતરમાં જ તેના કેટલાક બોલ્ડ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેનાથી લોકોની નજર તેમના આ ફોટા પરથી હટાવવાનું મુશ્કેલ બની ગયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/c57da96fdea7f242acb227842a423b3424203.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ તાજેતરમાં જ તેના કેટલાક બોલ્ડ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેનાથી લોકોની નજર તેમના આ ફોટા પરથી હટાવવાનું મુશ્કેલ બની ગયું છે.
8/8
![ફોટામાં જાસ્મિન ટૂંકા રેડ ડ્રેસમાં સમુદ્ર કિનારે જોવા મળી રહી છે.(All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/158cbd251842997e62e63864c3902dacee201.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટામાં જાસ્મિન ટૂંકા રેડ ડ્રેસમાં સમુદ્ર કિનારે જોવા મળી રહી છે.(All Photos-Instagram)
Published at : 21 Aug 2022 03:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)