શોધખોળ કરો

Virat-Anushka Pics: અનુષ્કા અને પુત્રી વામિકાને એરપોર્ટ પર લેવા પહોંચ્યો વિરાટ, જુઓ તસવીરો

Virat Anushka Photos: બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા ફિલ્મ ચકડા એક્સપ્રેસનું શૂટિંગ પૂર્ણ કરીને મંગળવારે ઇંગ્લેન્ડથી ભારત પરત ફરી હતી. વિરાટ કોહલી એરપોર્ટ પર અનુષ્કાને રિસીવ કરવા આવ્યો હતો.

અનુષ્કા અને પુત્રી વામિકાને એરપોર્ટ પર લેવા પહોંચ્યો વિરાટ

1/8
હિન્દી સિનેમાની સુપરસ્ટાર અનુષ્કા શર્મા લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. પરંતુ તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે અનુષ્કા અવારનવાર ચર્ચાનો વિષય બની જાય છે. મંગળવારે અનુષ્કાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેની સાથે વિરાટ કોહલી પણ જોવા મળી રહ્યો છે.

2/8
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની આ લેટેસ્ટ તસવીરો એરપોર્ટ પર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ છે.

3/8
મંગળવારે અનુષ્કા તેની ફિલ્મ ચકડા એક્સપ્રેસનું શૂટિંગ પૂર્ણ કરીને ઇંગ્લેન્ડથી ભારત પરત આવી હતી.

4/8
અનુષ્કાના પુનરાગમન પર, વિરાટ કોહલી તેને અને પુત્રી વામિકાને સરપ્રાઈઝ આપવા એરપોર્ટ પર પહોંચ્યો હતો.

5/8
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ બંને કેટલા ક્યુટ અને સુંદર લાગી રહ્યા છે.

6/8
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું નામ બી-ટાઉનની સૌથી ચર્ચિત જોડીમાં સામેલ છે.

7/8
ફેન્સ પણ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડીને ખૂબ પસંદ કરે છે. અવારનવાર આ ક્યૂટ કપલની તસવીરો હેડલાઇન્સ બનાવતી રહે છે.

8/8
અનુષ્કા અને વિરાટની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

Embed widget