શોધખોળ કરો

Photo: રેડ ડ્રેસમાં Warina Hussainનો હૉટ લૂક વાયરલ, તસવીરો જોઇને પણ કહેશે 'બ્યૂટીફૂલ'

ફાઇલ તસવીર

1/8
Warina Hussain Photo: ફિલ્મ 'લવરાત્રિ'થી હિન્દી સિનેમા જગતમાં પગ મુકનારી એક્ટ્રેસ વરીના હૂસેન (Warina Hussain)એ પોતાની સુંદરતાથી ચારેયબાજુ સનસની મચાવી રાખી છે. એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ, આંખો અને ઝૂલ્ફો પર કોઇપણ દિલ હારી બેસી શકે છે. તાજેતરમાં જ વરીના હૂસેન કેટલીક તસવીરો શેર કરી છે જે જોરદાર વાયરલ થઇ રહી છે.

2/8
ખરેખરમાં, વરીના હૂસેનની જે તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, તે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં એક્ટ્રેસ રેડ ડ્રેસમાં કમાલની લાગી રહી છે.

3/8
આ લેટેસ્ટ ફોટોશૂટમાં વરીના હૂસેન પોતાની સુંદરતાથી દરેકને દિવાના બની રહી છે. સાથે જ તેની મદહોશ અદાઓ બધાનુ ધ્યાન ખેંચી રહી છે.

4/8
વરીના હૂસેનનો રેડ ડ્રેસમાં આ હૉટ લૂક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. સાથે જ વરીના હૂસેનની આ તસવીરો પર જોરદાર લાઇક અને કૉમેન્ટ પણ આવી રહી છે.

5/8
વરીના હૂસેનની હૉટનેસનો અંદાજો તમે આ શાનદાર તસવીરોના માધ્યમથી આસાનીથી લગાવી શકો છો. એટલુ જ નહીં વરીના હૂસેનનો ચૂલબુલો અંદાજ પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

6/8
હાલના સમયમાં ફિલ્મોથી દુર વરીના હૂસેન મોટાભાગનો સમય સોશ્યલ મીડિયા પર જ વિતાવે છે. જે અંતર્ગત તે દરરોજ એકથી એક ચઢિયાતી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

7/8
ઉલ્લેખનીય છે કે, વરીના હૂસેને બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના પ્રૉડક્શનમાં બનેલી ફિલ્મ 'લવરાત્રિ'થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં વરીના હૂસેન એક્ટર આયુષ શર્માની કૉ-સ્ટારના રૉલમાં હતી.

8/8
આ ઉપરાંત વરીના હૂસેન છેલ્લીવાર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ 'દબંગ 3'ના 'મુન્ના બદનામ' સૉન્ગમાં આઇટમ ડાન્સ કરતી દેખાઇ હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Embed widget