શોધખોળ કરો

Rekha Fitness:67 વર્ષની ઉંમરે પણ ચહેરા પર વરશે છે નૂર, આ છે તેની ખૂબસૂરતી અને ફિટનેસનું રહસ્ય

67 વર્ષની ઉંમરમાં પણ રેખાએ બ્યુટી અને ફિટનેસમાં બોલિવૂડની આજની અભિનેત્રીઓને પણ માત આપી છે.આજે પણ તેની સુંદરતા બધાને મોહિત કરે છે. 67 વર્ષની ઉંમરે રેખા કેવી રીતે પોતાની ફિટનેસને મેઇન્ટેઇન કરે છે. જાણીએ

રેખાનું બ્યુટી સિક્રેટ

1/8

2/8
રેખાની ફિટનેસનું રહસ્ય તેનું વર્કઆઉટ છે. દરરોજ સવારે ઉઠ્યા પછી, સૌથી પહેલા તે 10 થી 15 મિનિટ સુધી કસરત અને ધ્યાન કરે છે. તે ફિટ રહેવા માટે જીમમાં જતી નથી, તેના બદલે તે ડાન્સ અને ગાર્ડનિંગ દ્વારા તેનું વર્કઆઉટ કરે છે.

3/8
રેખા સંપૂર્ણ 8 કલાકની ઊંઘ લે  છે અને તેની સવાર પણ બહુ વહેલી પડે  છે.રાત્રે વહેલા સૂવું અને સૂર્યોદય પહેલાં ઉઠવું એ તેની તંદુરસ્ત ત્વચા અને શરીરનું રહસ્ય છે.

4/8
ચમકતી ત્વચા માટે, રેખા આખા દિવસમાં ઓછામાં ઓછા 12 ગ્લાસ પાણી પીવે છે, જેથી તેનું શરીર અને ત્વચા હાઇડ્રેટેડ રહે તેમજ ડિટોક્સ પણ રહે.

5/8
રેખા ફાસ્ટ ફૂડ અને જંક ફૂડને અવોઇડ કરે છે. તેના આહારમાં દૂધની બનાવટો અને લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. તેને ભાત ખાવાનું પસંદ નથી, તે રોટલી ખાય છે.

6/8
રિપોર્ટ અનુસાર, તે પોતાની ત્વચાની ખૂબ કાળજી રાખે છે. સફાઇ ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ. આ સિવાય તે એરોમાથેરાપી અને સ્પા દ્વારા તેની ત્વચાને પેમ્પર કરે છે.

7/8
ખાના આહારમાં દહીં ચોક્કસપણે સામેલ કરે છે.તે ક્યારેય મોસમી ફળોને અવોઇડ નથી કરતી. .રેખા સાંજે 7:30 વાગ્યા પહેલા ડિનર કરે છે.તે પછી તેને કંઈપણ ખાવાનું ટાળે છે.

8/8
વાળની ખૂબસૂરતી માટે રેખા મધ અને દહીંનો હેર પેક બનાવે છે અને સપ્તાહમાં 4 વખત તેને વાળમાં લગાવે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget