શોધખોળ કરો

Malaika Aroraથી લઇને Sara Ali Khan સુધી, આ અભિનેત્રીઓ થાય છે પોતાની જીમની બહાર સ્પૉટ, જુઓ તસવીરો

Gym_Look_

1/6
મુંબઇઃ બૉલીવુડ ડીવાઝ મલાઇકા અરોડાથી લઇને જ્હાન્વી કપૂર એવી હસ્તીઓ છે, જેને દરરોજ પોતાના જીમ, પિલેટ્સ કે યોગા બાદ સ્પૉટ કરવામાં આવે છે. જ્યારે આ પોતાની બૉડીને ફિટ રાખવા માટે જાય છે તો તે ઘણીવાર સ્પૉટ થાય છે. આ તમામ હીરોઇનો પોતાના જીમની બહાર અવનવા અંદાજમાં સ્પૉટ થાય છે. જુઓ તસવીરો.....

2/6
બૉલીવુડ એક્ટ્રેસ જેલેનિયા ડિસૂજા બ્લેક ટી-શર્ટ અને પ્રિન્ટેડ ટ્રાઉઝરમાં દેખાઇ. પૈપરાજીને જોઇને તેને અભિવાદન પણ કર્યુ. તાજેતરમાં જ જેનેલિયા ડિસૂજા ડાન્સ દીવાનેના શૉમાં પોતાના પતિ સાથે દેખાઇ હતી.

3/6
બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હંમેશા પોતાના જીમની બહાર સ્પૉટ થાય છે. હંમેશા તે પોતાની જીમ આઉટફિટને લઇને ચર્ચમાં રહ્યાં કરે છે.

4/6
બૉલીવુડ એક્ટ્રેસ કિયાર અડવાણી આજકાલ પોતાની નવી રિલીઝ થયેલી ફિલ્મ શેરશાંહને લઇને ખુબ લાઇમલાઇટમાં છે. કિયારા પણ અવારનવાર પોતાના જીમની બહાર સ્પૉટ થાય છે અને જીમ લૂકને લઇને ચર્ચામાં રહે છે.

5/6
મલાઇકા અરોડા પોતાના યોગા ક્લાસની બહાર સ્પૉટ થાય છે. તેને બ્લેક આઉટપિટ પહેરેલો હતો. તાજેતરમાં જે ડાન્સ શૉમાં જજની ભૂમિકા નિભાવતી દેખાઇ હતી. મલાઇકા પોતાની ફેશન માટે ખુબ ચર્ચિત છે.

6/6
સારા અલી ખાન (Sara Ali Khaa) ઘરમાં વર્કઆઉટ અને યોગાની સાથે સાથે પિલેટ્સ ક્લાસમાં પણ જાય છે. તે પોતાના પિલેટ્સની બહાર કેઝ્યૂઅલ લૂકમાં સ્પૉટ થાય છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget