શોધખોળ કરો
કાલી નાગિનને મળવા પહોંચ્યો સાપ, જુઓ તસવીરો

તસવીરઃ અદા ખાન.
1/4

મુંબઈઃ 'નાગિન' ફેમ અદા ખાને ઇન્સ્ટા સ્ટોરી પર અલગ અલગ ત્રણ વીડિયો શેર કર્યા છે, જેમાં તે જણાવી રહી છે કે, તેના શૂટિંગ સ્થળ પર સાપ આવી ચૂડ્યો હતો. આ વીડિયોમાં અદા ખાન ઉર્ફે કાલી નાગિન લખી રહી છે કે, કાલી નાગિનને શેટ પર સાપ મળવા આવ્યો.
2/4

'કાલી નાગિનને શૂટિંગના સેટ પર મળવા આવ્યો સાપ', અદા ખાને વીડિયો કર્યો શેર
3/4

બીજા વીડિયોમાં નાગિન માહિતી આપી રહી છે કે, આ પછી એક ગોલ્ડ સ્નેક પણ સેટ પર આવી ચડ્યો હતો.
4/4

તેમજ ત્રીજા વીડિયોમાં અદા ખાન જણાવી રહી છે કે, કંઇક કનેક્શન તો છે.....
Published at : 22 Jan 2022 02:14 PM (IST)
આગળ જુઓ
Advertisement