શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બહુજ હૉટ-ગ્લેમરસ છે દિયા મિર્ઝાની સૌતન સુનૈના રેખી, બીજી લગ્ન બાદ હજુ પણ પહોચી જાય છે વૈભવ રેખીના ઘરે, જુઓ તસવીરો....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/d8b874db49fc25e645694107295c1d3d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sunaina_Rekhi_
1/11
![મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા માં બન્યા બાદ હવે બિઝનેસમેન વૈભવ રેખીની સાથે પોતાના લગ્નજીવનને ખુબ એન્જૉય કરી રહી છે. તમામ લોકો જાણે છે કે વૈભવ અને દિયા બન્નેના બીજા લગ્ન છે. આવામા આજે અમે તમને વૈભવ રેખીની પહેલી પત્ની સુનૈના રેખી વિશે વાત કરી રહ્યાં છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/3e60215e1d358fde4af08b4f287244d2fd794.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા માં બન્યા બાદ હવે બિઝનેસમેન વૈભવ રેખીની સાથે પોતાના લગ્નજીવનને ખુબ એન્જૉય કરી રહી છે. તમામ લોકો જાણે છે કે વૈભવ અને દિયા બન્નેના બીજા લગ્ન છે. આવામા આજે અમે તમને વૈભવ રેખીની પહેલી પત્ની સુનૈના રેખી વિશે વાત કરી રહ્યાં છીએ.
2/11
![સુનૈના એક લાઇફ સ્ટાઇલ કૉચ છે, તે 2019માં થયેલા સૌથી પ્રતિષ્ઠિત યોગ દિવસ સમારોહ માટે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં દેશનુ પ્રતિનિધિત્વ કરનારી પહેલી ભારતીય મહિાલઓમાની એક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/58f3d34d13c8fba99d3e1e99508539d193a53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના એક લાઇફ સ્ટાઇલ કૉચ છે, તે 2019માં થયેલા સૌથી પ્રતિષ્ઠિત યોગ દિવસ સમારોહ માટે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં દેશનુ પ્રતિનિધિત્વ કરનારી પહેલી ભારતીય મહિાલઓમાની એક છે.
3/11
![સુનૈના સુંદરતાની સાથે સાથે એકદમ બૉલ્ડ અને હૉટ પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/17537ad9a7f5f606178456317a2d0c22f80f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના સુંદરતાની સાથે સાથે એકદમ બૉલ્ડ અને હૉટ પણ છે.
4/11
![સુનૈના ભલે વૈભવ રેખીને પહેલી પત્ની છે, પરંતુ દિયા મિર્ઝાને પણ તેની સાથે ખુબ સારો સંબંધ છે. હંમેશા દીકરીને મળવા અને સેલિબ્રેશન માટે સુનૈના દિયા અને વૈભવની સાથે તેના ઘરે પણ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/16f632a1ce9f15e9d72a88695dc3e74105eed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના ભલે વૈભવ રેખીને પહેલી પત્ની છે, પરંતુ દિયા મિર્ઝાને પણ તેની સાથે ખુબ સારો સંબંધ છે. હંમેશા દીકરીને મળવા અને સેલિબ્રેશન માટે સુનૈના દિયા અને વૈભવની સાથે તેના ઘરે પણ જાય છે.
5/11
![વૈભવ અને સુનૈનાની એક દીકરી છે જેની જૉઇન્ટ કસ્ટડી બન્ને પેરન્ટ્સની પાસે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/0edbd6cc0d07c9fee8f9000050b56767a55b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૈભવ અને સુનૈનાની એક દીકરી છે જેની જૉઇન્ટ કસ્ટડી બન્ને પેરન્ટ્સની પાસે છે.
6/11
![સુનૈના રેખીએ મુંબઇના બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા અને તેની એક દીકરી પણ થઇ, પરંતુ આ સંબંધ લાંબો ના ચાલ્યો અને બન્નેએ એકબીજાને તલાક આપી દીધા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/d4ff916d11ca84acf1c43441dcdb8b1309666.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના રેખીએ મુંબઇના બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા અને તેની એક દીકરી પણ થઇ, પરંતુ આ સંબંધ લાંબો ના ચાલ્યો અને બન્નેએ એકબીજાને તલાક આપી દીધા.
7/11
![સુનૈના હજુ કોઇ રિલેશનમાં નથી, પરંતુ વૈભવ વર્ષ 2019થી જાણીતી એક્ટ્રેસ દિયા મિર્ઝાની સાથે રિલેશનમાં હતો અને 15 ફેબ્રુઆરી 2021એ બન્નેએ લગ્ન કરી લીધા. હવે બન્નેને એક દીકરો પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/41e06814b67c41619198724f7641d966c247a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના હજુ કોઇ રિલેશનમાં નથી, પરંતુ વૈભવ વર્ષ 2019થી જાણીતી એક્ટ્રેસ દિયા મિર્ઝાની સાથે રિલેશનમાં હતો અને 15 ફેબ્રુઆરી 2021એ બન્નેએ લગ્ન કરી લીધા. હવે બન્નેને એક દીકરો પણ છે.
8/11
![સુનૈના મુંબઇની રહેવાસી છે અને પ્રૉફેશનલ યોગા શીખવાડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/8acb522ceecdc7e26e57f34bb30e7872e7f8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના મુંબઇની રહેવાસી છે અને પ્રૉફેશનલ યોગા શીખવાડી છે.
9/11
![સનૈનાને બીચ પર ટાઇમ સ્પેન્ડ કરવા ખુબ ગમે છે, આની સાથે જ સુનૈનાનુ સોશ્યલ મીડિયા એકાઉન્ટ જોઇએ તો આખે આખુ તેની સુંદર તસવીરોથી બરેલુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/2ec098c9ffd92fa29dc0cdab52b12bc384a1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સનૈનાને બીચ પર ટાઇમ સ્પેન્ડ કરવા ખુબ ગમે છે, આની સાથે જ સુનૈનાનુ સોશ્યલ મીડિયા એકાઉન્ટ જોઇએ તો આખે આખુ તેની સુંદર તસવીરોથી બરેલુ છે.
10/11
![સુનૈનાની સુંદરતા અને ફિટનેસ જોયા બાદ સ્પષ્ટ છે કે તે ગ્લેમરના મામલે તમામ બૉલીવુડ ડીવાને માત આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/3e1d8f4bf65f795addd351d9ae95b194fdd66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈનાની સુંદરતા અને ફિટનેસ જોયા બાદ સ્પષ્ટ છે કે તે ગ્લેમરના મામલે તમામ બૉલીવુડ ડીવાને માત આપે છે.
11/11
![સનૈનાએ વૈભવ રેખી અને દિયા મિર્ઝાના લગ્ન પર રિએક્શન આપ્યુ હતુ જે ખુબ વાયરલ થય હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/81d13d0a4a21afefa6792ddb5dedd8cbe73e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સનૈનાએ વૈભવ રેખી અને દિયા મિર્ઝાના લગ્ન પર રિએક્શન આપ્યુ હતુ જે ખુબ વાયરલ થય હતુ.
Published at : 08 Aug 2021 10:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)