શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tiger 3 સ્ટાર Katrina Kaifએ જ્યારે ઠુકરાવી હતી આ Blockbuster ફિલ્મો, એકે તે પ્રિયંકા ચોપડાને બનાવી દીધો ગ્લૉબલ સ્ટાર
કેટરિના કૈફ આ દિવસોમાં તેની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. ટાઈગર 3 પહેલા કેટરીનાએ કેટલીય મોટી ફિલ્મોની ઓફર ફગાવી દીધી હતી.
![કેટરિના કૈફ આ દિવસોમાં તેની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. ટાઈગર 3 પહેલા કેટરીનાએ કેટલીય મોટી ફિલ્મોની ઓફર ફગાવી દીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/ae67f769ec7bcf33663da5b40466c7ac169968400945077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8
![Katrina Kaif Blockbuster Films: બૉલીવુડમાં કેટલીય એવી હીરોઇનો છે જે પોતાની એક ભૂલથી મોટુ નુકસાન પણ કરાવી ચૂકી છે, કેટલીક સારી ફિલ્મો ઠુકરાવીને અન્યને તક આપી ચૂકી છે. આ લિસ્ટમાં કેટરિના કૈફ પણ સામેલ છે. કેટરિના કૈફ આ દિવસોમાં તેની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. ટાઈગર 3 પહેલા કેટરીનાએ કેટલીય મોટી ફિલ્મોની ઓફર ફગાવી દીધી હતી. આ યાદીમાં ફિલ્મ બરફી પણ સામેલ છે. આમાં એક ફિલ્મે તો પ્રિયંકા ચોપડાને ગ્લૉબલ સ્ટાર પણ બનાવી દીધી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/ac82e5ab0a6c77ad1e177b848316f0581772f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Katrina Kaif Blockbuster Films: બૉલીવુડમાં કેટલીય એવી હીરોઇનો છે જે પોતાની એક ભૂલથી મોટુ નુકસાન પણ કરાવી ચૂકી છે, કેટલીક સારી ફિલ્મો ઠુકરાવીને અન્યને તક આપી ચૂકી છે. આ લિસ્ટમાં કેટરિના કૈફ પણ સામેલ છે. કેટરિના કૈફ આ દિવસોમાં તેની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. ટાઈગર 3 પહેલા કેટરીનાએ કેટલીય મોટી ફિલ્મોની ઓફર ફગાવી દીધી હતી. આ યાદીમાં ફિલ્મ બરફી પણ સામેલ છે. આમાં એક ફિલ્મે તો પ્રિયંકા ચોપડાને ગ્લૉબલ સ્ટાર પણ બનાવી દીધી.
2/8
![શાહરૂખ ખાનની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં કિંગ ખાનની સામે દીપિકા પાદુકોણ જોવા મળી હતી, પરંતુ દીપિકા પહેલા આ ફિલ્મ કેટરીના કૈફને ઓફર કરવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/d5e38f6058fe48a331970a409a0474b606494.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરૂખ ખાનની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં કિંગ ખાનની સામે દીપિકા પાદુકોણ જોવા મળી હતી, પરંતુ દીપિકા પહેલા આ ફિલ્મ કેટરીના કૈફને ઓફર કરવામાં આવી હતી.
3/8
![રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડાની જોડી 2012ની બરફીમાં જોવા મળી હતી. જોકે, પ્રિયંકા પહેલા અનુરાગ બાસુ રણબીરની સામે કેટરીનાને કાસ્ટ કરવા માંગતો હતો. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં પ્રિયંકાના એક્શનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/cf590638ebc9d27d1c33c1165a26ca5fe7191.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડાની જોડી 2012ની બરફીમાં જોવા મળી હતી. જોકે, પ્રિયંકા પહેલા અનુરાગ બાસુ રણબીરની સામે કેટરીનાને કાસ્ટ કરવા માંગતો હતો. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં પ્રિયંકાના એક્શનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
4/8
!['યે જવાની હૈ દીવાની' એવરગ્રીન ફિલ્મ છે. ફિલ્મમાં 4 મિત્રોની બેસ્ટ સ્ટૉરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં નૈના તલવારનો રૉલ સૌથી પહેલા કેટરિના કૈફને ઑફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપિકા પાદુકોણે આ પાત્ર ભજવ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/835472d1097a65a048bb4326a12b2001ec3ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'યે જવાની હૈ દીવાની' એવરગ્રીન ફિલ્મ છે. ફિલ્મમાં 4 મિત્રોની બેસ્ટ સ્ટૉરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં નૈના તલવારનો રૉલ સૌથી પહેલા કેટરિના કૈફને ઑફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપિકા પાદુકોણે આ પાત્ર ભજવ્યું.
5/8
![2014માં રિલીઝ થયેલી રણવીર સિંહ અને અર્જૂન કપૂરની 'ગુંડે' સુપરહિટ ફિલ્મ રહી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાનું પાત્ર કેટરીના કૈફને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ તેના વ્યસ્ત શિડ્યૂલના કારણે કેટરિનાએ આ ફિલ્મને ના પાડી દીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/7845bb1704f3a9a498d66b0e9a2519a241e43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2014માં રિલીઝ થયેલી રણવીર સિંહ અને અર્જૂન કપૂરની 'ગુંડે' સુપરહિટ ફિલ્મ રહી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાનું પાત્ર કેટરીના કૈફને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ તેના વ્યસ્ત શિડ્યૂલના કારણે કેટરિનાએ આ ફિલ્મને ના પાડી દીધી હતી.
6/8
![અર્જૂન કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ માટે મેકર્સની પહેલી પસંદ કેટરિના કૈફ હતી, પરંતુ બાદમાં શ્રદ્ધા કપૂરને ફિલ્મની લીડ એક્ટ્રેસ માટે સાઈન કરવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/de36d44134f6fc50091e7386218a7ef3dbdff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્જૂન કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ માટે મેકર્સની પહેલી પસંદ કેટરિના કૈફ હતી, પરંતુ બાદમાં શ્રદ્ધા કપૂરને ફિલ્મની લીડ એક્ટ્રેસ માટે સાઈન કરવામાં આવી હતી.
7/8
![કેટરીના કૈફે સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલાને પણ નકારી કાઢી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માટે ટર્નિંગ પૉઈન્ટ સાબિત થઈ. દીપિકા પહેલા સંજય લીલા સભાસાલી ઈચ્છતા હતા કે કેટરિના કૈફ 'લીલા'નો રૉલ કરે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/e921893b189efb2a7bbfa0c4599ee1890aaa7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટરીના કૈફે સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલાને પણ નકારી કાઢી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માટે ટર્નિંગ પૉઈન્ટ સાબિત થઈ. દીપિકા પહેલા સંજય લીલા સભાસાલી ઈચ્છતા હતા કે કેટરિના કૈફ 'લીલા'નો રૉલ કરે.
8/8
![સંજય લીલા ભણસલીએ પણ 'બાજીરાવ મસ્તાની' માટે દીપિકા પાદુકોણ પહેલા કેટરીના કૈફનો સંપર્ક કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/6d9a05644c2279b968e7464c1747a1b86f668.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંજય લીલા ભણસલીએ પણ 'બાજીરાવ મસ્તાની' માટે દીપિકા પાદુકોણ પહેલા કેટરીના કૈફનો સંપર્ક કર્યો હતો.
Published at : 11 Nov 2023 11:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)