શોધખોળ કરો
Pics: સફેદ ગાઉનમાં રાજકુમારી જેવી સુંદર લાગી Ishita Dutta, તસવીરો જોઇને હારી જશો તમે પણ દિલ.........
Ishita Dutta Pics: ટીવી એક્ટ્રેસ ઇશિતા દત્તાએ વ્હાઇટ ગાઉન પહેરીને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કોઇ રાજકુમારીથી કમ નથી લાગી રહી છે.
![Ishita Dutta Pics: ટીવી એક્ટ્રેસ ઇશિતા દત્તાએ વ્હાઇટ ગાઉન પહેરીને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કોઇ રાજકુમારીથી કમ નથી લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/89b394011e70a2f6ac6ce747bf724ad1166425408810677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/10
![Ishita Dutta Pics: ટીવી એક્ટ્રેસ ઇશિતા દત્તાએ વ્હાઇટ ગાઉન પહેરીને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કોઇ રાજકુમારીથી કમ નથી લાગી રહી છે. સોશ્યલ મીડિયા પર ફરીથી એક્ટ્રેસ ચર્ચામાં આવી ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/1e528443b63aa93cb87a98adb29c027932477.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ishita Dutta Pics: ટીવી એક્ટ્રેસ ઇશિતા દત્તાએ વ્હાઇટ ગાઉન પહેરીને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કોઇ રાજકુમારીથી કમ નથી લાગી રહી છે. સોશ્યલ મીડિયા પર ફરીથી એક્ટ્રેસ ચર્ચામાં આવી ગઇ છે.
2/10
![ટીવીની એક્ટ્રેસ ઇશિતા દત્તા (Ishita Dutta) ટીવીની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે. જોકે, કે વધુ સફળ નથી રહી, પરંતુ સોશ્યલ મીડિયા પર તેના લાખો ફેન્સ બની ચૂક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/5fa7dce5a5eb4707be9d95afa2a5a02944fc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીની એક્ટ્રેસ ઇશિતા દત્તા (Ishita Dutta) ટીવીની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે. જોકે, કે વધુ સફળ નથી રહી, પરંતુ સોશ્યલ મીડિયા પર તેના લાખો ફેન્સ બની ચૂક્યા છે.
3/10
![ઇશિતા દત્તા એક એક્ટિવ સોશ્યલ મીડિયા યૂઝર છે, તે એક સુંદર દીવા છે, જે પોતાની દિલકશ અદાઓથી ઇન્ટરનેટનો પારો વધારી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/28c9cffd6db20b8a66eb096a99b9fb5439bd8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇશિતા દત્તા એક એક્ટિવ સોશ્યલ મીડિયા યૂઝર છે, તે એક સુંદર દીવા છે, જે પોતાની દિલકશ અદાઓથી ઇન્ટરનેટનો પારો વધારી રહી છે.
4/10
![તાજેતરમા, ઇશિતા દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ કોઇ રાજકુમારી જેવી લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/947e648042cd525a8e60939119bf630a9df08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમા, ઇશિતા દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ કોઇ રાજકુમારી જેવી લાગી રહી છે.
5/10
![તસવીરોમાં તેને વ્હાઇટ વેડિંગની દુલ્હન બનેલી જોઇ શકાય છે, તેને વ્હાઇટ કલરની સ્ટ્રેપલેસ ગાઉન પહેરેલુ છે અને એક દુપટ્ટાથી આને સ્ટાઇલ કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/2c4b17e40b08a19f4c0eaa067d21348837381.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં તેને વ્હાઇટ વેડિંગની દુલ્હન બનેલી જોઇ શકાય છે, તેને વ્હાઇટ કલરની સ્ટ્રેપલેસ ગાઉન પહેરેલુ છે અને એક દુપટ્ટાથી આને સ્ટાઇલ કર્યુ છે.
6/10
![ઇશિતા દત્તાએ પોતાના લૂકને મલ્ટી લયર મોતીઓની માળા અને સિમ્પલ ઇયરરિંગ્સની સાથે એલિગન્ટ રાખી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/4b4ae55324c6324f422eaec428f15aefb735e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇશિતા દત્તાએ પોતાના લૂકને મલ્ટી લયર મોતીઓની માળા અને સિમ્પલ ઇયરરિંગ્સની સાથે એલિગન્ટ રાખી છે.
7/10
![તેને પોતાના મેકઅપને પણ મિનિમલ રાખ્યો છે, લાઇટ રેડ લિપ્સની સાથે ડિફાઇન્ડ આઇબ્રૉઝ અને મસ્કારાથી સજેલી આઇલેશેઝ તેના લૂકને ચાર્મિંગ બનાવી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/f34364b4a43d3f3c2600cf6c580f3303aafa9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને પોતાના મેકઅપને પણ મિનિમલ રાખ્યો છે, લાઇટ રેડ લિપ્સની સાથે ડિફાઇન્ડ આઇબ્રૉઝ અને મસ્કારાથી સજેલી આઇલેશેઝ તેના લૂકને ચાર્મિંગ બનાવી રહ્યું છે.
8/10
![હાથમાં વ્હાઇટ ફૂલ લેતા ઇશિતા દત્તાએ ઢગલા બંધ હૉટ પૉઝ આપ્યા છે. તેની અદાઓ કોઇના પણ દિલને પીગળાવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/172b0faec21b072dbd8fa3b172dfa622bb374.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાથમાં વ્હાઇટ ફૂલ લેતા ઇશિતા દત્તાએ ઢગલા બંધ હૉટ પૉઝ આપ્યા છે. તેની અદાઓ કોઇના પણ દિલને પીગળાવી શકે છે.
9/10
![વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇશિતા દત્તા ‘એક ઘર બનાઉંગા’, ‘રિશ્તો કા સોદાગર - બાઝીગર’, ‘બેપનાહ પ્યાર’ જેવી સીરિયલોમાં અને ‘દ્રશ્યમ’, ‘ફિરંગી’ અને ‘બ્લેક’ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ઇશિતા દત્તાએ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમથી ખુબ ચર્ચા જગાવી હતી. આ ફિલ્મમાં ઇશિતા દત્તાએ અજયની દીકરીની ભૂમિકા નિભાવી હતી. સાથે જ ઇશિતા દત્તાની એક્ટિંગને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/e918dccf3c6216e094fde23356c8b36d7da9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇશિતા દત્તા ‘એક ઘર બનાઉંગા’, ‘રિશ્તો કા સોદાગર - બાઝીગર’, ‘બેપનાહ પ્યાર’ જેવી સીરિયલોમાં અને ‘દ્રશ્યમ’, ‘ફિરંગી’ અને ‘બ્લેક’ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ઇશિતા દત્તાએ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમથી ખુબ ચર્ચા જગાવી હતી. આ ફિલ્મમાં ઇશિતા દત્તાએ અજયની દીકરીની ભૂમિકા નિભાવી હતી. સાથે જ ઇશિતા દત્તાની એક્ટિંગને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં હતા.
10/10
![ખાસ વાત છે કે એક્ટ્રેસ ઇશિતા અને એક્ટર વત્સલે વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2017 માં લગ્ન કરી લીધા. ઉલ્લેખનીય છે કે આ એજ વત્સલ સેઠ છે જેને ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કારમાં લીડ રૉલ પ્લે કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/aaf799f45546c89d5f06892de290162560734.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ વાત છે કે એક્ટ્રેસ ઇશિતા અને એક્ટર વત્સલે વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2017 માં લગ્ન કરી લીધા. ઉલ્લેખનીય છે કે આ એજ વત્સલ સેઠ છે જેને ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કારમાં લીડ રૉલ પ્લે કર્યો હતો.
Published at : 27 Sep 2022 10:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)