શોધખોળ કરો

મલાઈકાએ બોલ્ડ અંદાજમાં તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર લગાવી આગ, જુઓ તસવીર

મલાઈકા અરોરા

1/5
એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મલાઈકા હંમેશા પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અવાર નવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે .  ( photo- instagram/Malika arora)

2/5
મલાઈકા પોતાના ફિટનેસની સાથે સાથે પોતાના બોલ્ડ અંદાજથી પણ સોશિયલ મીડિયા યૂઝર્સના દિલ જીતી લે છે. ત્યારે એકવાર ફરી તેણે બોલ્ડ અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે.   ( photo- instagram/Malika arora)

3/5
તસવીરમાં મલાઈકા ગ્રે કલરની ડ્રેસમાં નજર આવી રહી છે અને સ્વિમિંગ પૂલની કિનારે બેઠેલી નજર આવી રહી છે.  ( photo- instagram/Malika arora)

4/5
તસવીર શેર કરતા મલાઈકાએ કેપ્શનમાં લખ્યું કે, ‘ઉનાળો આવી ગયો છે.’ મલાઈકાની આ તસવીર સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.   ( photo- instagram/Malika arora)

5/5
ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા પોતાની ફિટનેસ અને બોલ્ડ અવતારની સાથે સાથે અર્જૂન કપૂર સાથે અફેરને લઈને ચર્ચામાં રહે છે. બન્ને ઘણી વાર સાથે ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવે છે.   ( photo- instagram/Malika arora)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget