શોધખોળ કરો

સર્જરી બાદ 36 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ કેવી થઇ ગઇ, જુઓ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

મૌની રોય બનશે દુલ્હન

1/10
Mouni Roy Latest Photos: અભિનેત્રી મૌની રોયે તેમની લેટસ્ટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે થોડા જ કલાકમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.

2/10
મૌની રોયે રેડ કલરના સ્ટેન હાઇ સ્લિટ ડ્રેસમાં તેમનો લેટેસ્ટ લૂક ફેન્સની સાથે શેર કર્યો છે. નેટિજન્સ તેમના આ લૂકને હૈલોવીન લૂક પણ માને છે.

3/10
મૌનીએ તેમના લૂકને બ્લેક બ્લૂટસ અને બ્લેક સાઇડ બેગની સાથે ટીમ અપ કર્યું હતું.

4/10
તેની સાથે મૌની રોયનો આ ડ્રેસ સ્ટેપલેસ હતો, જે વધુ એક્ટ્રેક્ટિવ લૂક આપતો હતો.

5/10
મૌની રોય તેમના લૂકસ અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. જો કે પહેલા તે આવી ન હતી. તેમના ટ્રાન્સફોર્મેશનની અનેક તસવીરો સામે આવી રહી છે.

6/10
શાનદાર ટેલિવિઝન કરિયરની સાથે તેમણે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. તેમણે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.

7/10
મૌની તેમના લૂકસના કારણે ચર્ચામાં રહે છે. હાલ તેમના લગ્નની ચર્ચા પણ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો તે મૌની તેમના બોયફ્રેન્ડ સાથે જાન્યુઆરીમાં લગ્ન કરવા જઇ રહી છે.

8/10
મૌનીનું ટ્રાન્સફર્મેશન જોઇને એ સ્પષ્ટ કહી શકાય કે, તેમણે વર્ક આઉટ, ડાઇટ અને સર્જરીની મદદથી તેમનું સંપૂર્ણ લૂક અને બોડી સ્ટ્રકચર ચેન્જ કર્યું છે.

9/10
મૌનીએ તેમનો કોર્સ અઘવચ્ચે જ છોડ્યો અને મુંબઇ આવી ગઇ. અભિનયની દુનિયામાં એન્ટ્રી કર્યાં બાદ તેને ક્યારેય પાછું વળીને નથી જોયું.

10/10
તે કોલેજ કાળ દરમિયાન બેસ્ટ ડાન્સર હતી. આટલું જ નહીં દિલ્લીમાં અભ્યાસ દરમિયાન મૌની રોય બેસ્ટ કોરિયોગ્રાફ બની ચૂકી હતી. મૌનીએ 12માં ધોરણ સુધીનો અભ્યાસ બંગાળમાં કર્યો અને ત્યારબાદ તે ગ્રેજ્યુએશન માટે દિલ્લીમાં કર્યું

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget