શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Alia Bhatt Pregnant : નીતુ કપૂરે પુત્રવધૂ આલિયા અને પુત્ર રણબીરની રોમેન્ટિક તસવીર શેર કરી, આ લખ્યું કેપ્શન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/e1b6d4d1a764e2fd5da830b494b72037_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણબીર -આલિયા
1/6
![બોલિવૂડ અભિનેત્રી નીતુ કપૂર ટૂંક સમયમાં દાદી બનવા જઈ રહી છે. આલિયા ભટ્ટે ગૂડ ન્યુઝ આપ્યા છે. નીતુ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર પુત્ર અને પુત્ર વધુની આ ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં બંને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/f3ccdd27d2000e3f9255a7e3e2c48800b71e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી નીતુ કપૂર ટૂંક સમયમાં દાદી બનવા જઈ રહી છે. આલિયા ભટ્ટે ગૂડ ન્યુઝ આપ્યા છે. નીતુ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર પુત્ર અને પુત્ર વધુની આ ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં બંને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે.
2/6
![આલિયા ભટ્ટે આજે તેના ઇન્સ્ટાગ્રામ પર આ સુંદર તસવીર શેર કરીને તેના પ્રેગન્ન્સીની ખબર ફેન્સને આપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/156005c5baf40ff51a327f1c34f2975bf6bbc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા ભટ્ટે આજે તેના ઇન્સ્ટાગ્રામ પર આ સુંદર તસવીર શેર કરીને તેના પ્રેગન્ન્સીની ખબર ફેન્સને આપી છે.
3/6
![આ તસવીરની સાથે આલિયાએ એક તસવીર પણ શેર કરી છે જેમાં સિંહ-સિંહણ અને તેમનું બચ્ચુ સાથે જોવા મળી રહ્યું છે. તસવીરો શેર કરતાં આલિયાએ લખ્યું, 'અમારું બાળક... ટૂંક સમયમાં આવી રહ્યું છે'.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/799bad5a3b514f096e69bbc4a7896cd9199a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરની સાથે આલિયાએ એક તસવીર પણ શેર કરી છે જેમાં સિંહ-સિંહણ અને તેમનું બચ્ચુ સાથે જોવા મળી રહ્યું છે. તસવીરો શેર કરતાં આલિયાએ લખ્યું, 'અમારું બાળક... ટૂંક સમયમાં આવી રહ્યું છે'.
4/6
![માસી એટલે કે શાહીન ભટ્ટે પણ આલિયા અને રણબીરને ઈન્સ્ટાગ્રામ પર અભિનંદન પાઠવ્યા છે. ફોટો શેર કરતા શાહિને લખ્યું 'mom and dad'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/d0096ec6c83575373e3a21d129ff8fef63086.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માસી એટલે કે શાહીન ભટ્ટે પણ આલિયા અને રણબીરને ઈન્સ્ટાગ્રામ પર અભિનંદન પાઠવ્યા છે. ફોટો શેર કરતા શાહિને લખ્યું 'mom and dad'
5/6
![રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર કપલની તસવીર શેર કરી અને તેમને અભિનંદન પાઠવ્યા. રિદ્ધિમાએ લખ્યું, 'મારા બાળકોના ઘરે એક નાનો છોકરો આવી રહ્યો છે. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું'.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/032b2cc936860b03048302d991c3498fe505e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર કપલની તસવીર શેર કરી અને તેમને અભિનંદન પાઠવ્યા. રિદ્ધિમાએ લખ્યું, 'મારા બાળકોના ઘરે એક નાનો છોકરો આવી રહ્યો છે. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું'.
6/6
![આલિયા અને રણબીરના લગ્નનો ફોટો શેર કરતાં કરણ જોહરે લખ્યું- મારી બેબી માતા બનવા જઇ રહી છે. હું આ ખુશીને શબ્દમાં વ્યક્ત કરી શકતો નથી. બેબીની આતુરતાથી રાહ જોઉ છું. લવ યુ રણવીર-આલિયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/18e2999891374a475d0687ca9f989d83d4c58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા અને રણબીરના લગ્નનો ફોટો શેર કરતાં કરણ જોહરે લખ્યું- મારી બેબી માતા બનવા જઇ રહી છે. હું આ ખુશીને શબ્દમાં વ્યક્ત કરી શકતો નથી. બેબીની આતુરતાથી રાહ જોઉ છું. લવ યુ રણવીર-આલિયા.
Published at : 28 Jun 2022 07:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)