શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Neha Revealing Look: રિવીલિંગ ક્રૉપ ટૉપ પહેરીને નેહા મલિકે ચમકાવ્યું હૂસ્ન, હૉટનેસ પર ફેન્સ દિલ હાર્યા
એક્ટ્રેસ જ્યારે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો કે વીડિયો પૉસ્ટ કરે છે, તો ગણતરીની મિનીટોમાં તે વાયરલ થઇ જાય છે.
![એક્ટ્રેસ જ્યારે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો કે વીડિયો પૉસ્ટ કરે છે, તો ગણતરીની મિનીટોમાં તે વાયરલ થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/2a55bdb26034dbd03d404322d4049286169579779086777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Neha Malik Revealing Look Photos: ભોજપુરી ક્વિન નેહા મલિક અવારનવાર પોતાની તસવીરોથી ઇન્ટરનેટ પર માહોલ બનાવે છે. પોતાની બૉલ્ડનેસ અને ગ્લેમરસ ભરી અદાઓથી ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. એક્ટ્રેસ જ્યારે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો કે વીડિયો પૉસ્ટ કરે છે, તો ગણતરીની મિનીટોમાં તે વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ નેહા મલિકે પોતાની કાતિલ લૂક વાળી રિવીલિંગ ડ્રેસમાં તસવીરોથી પોતાનું હૂસ્ન ચમકાવ્યુ છે. જુઓ અભિેનત્રીની તસવીરો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/d428bb0c44993e885b8ca0f43f95cb3078ad7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Neha Malik Revealing Look Photos: ભોજપુરી ક્વિન નેહા મલિક અવારનવાર પોતાની તસવીરોથી ઇન્ટરનેટ પર માહોલ બનાવે છે. પોતાની બૉલ્ડનેસ અને ગ્લેમરસ ભરી અદાઓથી ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. એક્ટ્રેસ જ્યારે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો કે વીડિયો પૉસ્ટ કરે છે, તો ગણતરીની મિનીટોમાં તે વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ નેહા મલિકે પોતાની કાતિલ લૂક વાળી રિવીલિંગ ડ્રેસમાં તસવીરોથી પોતાનું હૂસ્ન ચમકાવ્યુ છે. જુઓ અભિેનત્રીની તસવીરો....
2/7
![અભિનેત્રી નેહા મલિક પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે હંમેશા તેના ફેન્સની લાઇમલાઇટમાં રહે છે. એક્ટ્રેસનો દરેક લૂક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૉસ્ટ થતાં જ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી દે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/3a336d61418e08fac5b85f030173af2b87184.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી નેહા મલિક પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે હંમેશા તેના ફેન્સની લાઇમલાઇટમાં રહે છે. એક્ટ્રેસનો દરેક લૂક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૉસ્ટ થતાં જ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી દે છે.
3/7
![તાજેતરમાં અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/551b82db1096ae1c91f25ebbdc57e3446e9ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
4/7
![આ તસવીરોમાં અભિનેત્રી નેહા મલિકનો બ્યૂટીફૂલ એન્ડ કિલર અવતાર જોઈને ફેન્સે નિસાસો નાખવાનું શરૂ કરી દીધું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/47f16dc0f7f9b8b90df06c6737578b3123f4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અભિનેત્રી નેહા મલિકનો બ્યૂટીફૂલ એન્ડ કિલર અવતાર જોઈને ફેન્સે નિસાસો નાખવાનું શરૂ કરી દીધું છે.
5/7
![નેહા મલિકે ફોટોશૂટ દરમિયાન વ્હાઇટ કલરનું રિવીલિંગ ક્રૉપ ટોપ તેમજ પેન્ટ પહેરેલું છે. અભિનેત્રીએ હાઈ હીલ્સ, ઈયરિંગ્સ અને વાળ ખુલ્લા છોડીને પોતાનો અંદાજ પુરો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/6805ed02cb3a51dafbe91f7a8a17d4c2e80ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિકે ફોટોશૂટ દરમિયાન વ્હાઇટ કલરનું રિવીલિંગ ક્રૉપ ટોપ તેમજ પેન્ટ પહેરેલું છે. અભિનેત્રીએ હાઈ હીલ્સ, ઈયરિંગ્સ અને વાળ ખુલ્લા છોડીને પોતાનો અંદાજ પુરો કર્યો છે.
6/7
![આ ફોટામાં અભિનેત્રી નેહા મલિક તેના કર્વી ફિગરને ફ્લૉન્ટ કરતી અને કિલર પૉઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/bb1ead4e746b560d5fcde876cdaa656722e74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટામાં અભિનેત્રી નેહા મલિક તેના કર્વી ફિગરને ફ્લૉન્ટ કરતી અને કિલર પૉઝ આપતી જોવા મળી રહી છે.
7/7
![નેહા મલિક સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલૉઈંગનું લિસ્ટ ખુબજ લાંબુ અને મજબૂત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/43a0ad3c1839877ff069f68d8d103e4afdd3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિક સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલૉઈંગનું લિસ્ટ ખુબજ લાંબુ અને મજબૂત છે.
Published at : 27 Sep 2023 12:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
લાઇફસ્ટાઇલ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion