શોધખોળ કરો

Pics: તૂટી-ફૂટી જીન્સ સાથે ડીપનેક ટૉપમાં Nora Fatehiએ બતાવ્યો રિવિલિંગ લૂક, તસવીરો વાયરલ

આ તસવીરોમાં અભિનેત્રીએ તૂટી-ફૂટી જીન્સ સાથે ડીપનેકનું ચમકદાર ટૉપ પહેરેલું છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Nora Fatehi Photos: બૉલીવુડ અને ફિલ્મોની સુપરહૉટ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી અત્યારે પોતાના લેટેસ્ટ લૂકના કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. ખરેખરમાં, અભિનેત્રીની શૂટિંગ સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે એકદમ રિવિલિંગ લૂકમાં દેખાઇ રહી છે. જુઓ......

2/6
મુંબઈની ફિલ્મ સિટીમાંથી નોરા ફતેહીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે ખૂબ જ બૉલ્ડ લૂકમાં જોવા મળી રહી છે.

3/6
આ તસવીરોમાં અભિનેત્રીએ તૂટી-ફૂટી જીન્સ સાથે ડીપનેકનું ચમકદાર ટૉપ પહેરેલું છે. આ સાથે તેને ફેધર કૉટ પણ પહેરેલો છે.

4/6
અભિનેત્રીએ ગ્લૉસી મેકઅપ, હાઇ પૉનીટેલ અને સિલ્વર ચેઇન જ્વેલરી સાથે પોતાના સ્ટાઇલિશ લૂકને પૂરક બનાવ્યો છે. જે તેના લૂકને વધુ સુંદર બનાવી રહ્યો છે.

5/6
તસવીરોમાં નોરા પૈપરાજીને અલગ-અલગ આકર્ષક પૉઝ આપતી જોવા મળી રહી છે. તેની દરેક સ્ટાઈલ કિલર લાગી રહી છે.

6/6
ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહીએ બૉલીવુડની કેટલીય ફિલ્મોના ગીતોમાં પોતાના ડાન્સ મૂવ્સ બતાવ્યા છે. આ ઉપરાંત અભિનેત્રીએ અભિનય દ્વારા પણ લોકોના દિલ જીતી લીધા છે.  એક્ટિંગ ઉપરાંત નોરા સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. જ્યાં લાખો લોકો તેને ફોલો કરે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget