શોધખોળ કરો

Raveena Tandon on Prem Qaidi: આ સીનના કારણે રવિના ટંડને ન હતી કરી ફિલ્મ ‘પ્રેમ કેદી’, વર્ષો બાદ ખુલ્યુ રાજ

રવિના ટંડને પોતાની શાનદાર એક્ટિંગ અને કિલર સ્ટાઇલથી લાખો ફેન્સને દિવાના બનાવી રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)

1/6
Raveena Tandon: બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડનને 90ના દાયકાની સુપરહિટ હીરોઇનોમાંથી એક ગણવામાં આવે છે, તેને 90ના દાયકામાં કેટલીય સુપરડુપર હિટ ફિલ્મો આપી છે. પરંતુ જ્યારે તેને ફિલ્મ 'પ્રેમ કૈદી'ની ઓફર કરવામાં આવી હતી, તો તેને આ ફિલ્મ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જોકે, આ ફિલ્મ તેને કેમ ના કરી તેનુ રાજ હવે તેને વર્ષો બાદ ખોલ્યુ છે.

2/6
રવિના ટંડને પોતાની શાનદાર એક્ટિંગ અને કિલર સ્ટાઇલથી લાખો ફેન્સને દિવાના બનાવી રહી છે. આજે પણ અભિનેત્રી અભિનયના કારણે લાખો ફેન્સની વચ્ચે ખૂબ જ જાણીતી છે, પરંતુ આ રિપોર્ટમાં અમે તમને બતાવી રહ્યાં છીએ કે, શા માટે અભિનેત્રીએ સુપરહિટ ફિલ્મ 'પ્રેમ કૈદી'ને ઠુકરાવી દીધી. રવિનાએ વર્ષો પછી હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.

3/6
ETimes ને આપેલ એક તાજા ઇન્ટરવ્યૂમાં રવિનાએ આ ફિલ્મ વિશે વાત કરી અને કહ્યું,-
ETimes ને આપેલ એક તાજા ઇન્ટરવ્યૂમાં રવિનાએ આ ફિલ્મ વિશે વાત કરી અને કહ્યું,- "મેં પ્રેમ કૈદીમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે આ ફિલ્મમાં એક સીન હતો જેમાં મારે મારી ચેન ખોલવાની હતી."
4/6
રવિનાએ આગળ કહ્યું,-  'જ્યારે મેં આ સીન વિશે સાંભળ્યું ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું કે, હું આ સીન કેવી રીતે કરી શકીશ... આ જ કારણ હતું કે મેં ફિલ્મનો ઇનકાર કર્યો...'

5/6
આ દરમિયાન રવિનાએ એ પણ શેર કર્યું કે,-
આ દરમિયાન રવિનાએ એ પણ શેર કર્યું કે,- "પહેલા હું એક કૉમર્શિયલ એક્ટ્રેસ હતી, પરંતુ એકવાર હું સુનિલ શેટ્ટી સાથે એક ગીતનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે મારી માનસિકતા બદલાઈ ગઈ અને મેં વિચાર્યું કે હું ક્યાં સુધી આ બધું કરતી રહીશ અને ક્યારે હું એક એક્ટ્રેસ તરીકે મોટી થઇશ."
6/6
કરિશ્મા કપૂરને આ ફિલ્મની ઓફર રવિના ટંડનના ના પાડ્યા બાદ મળી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે બૉક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Embed widget