શોધખોળ કરો
Photos : સાઉથના આ દિગ્ગજોના રહ્યાં છે લફરા ને થયા છુટાછેડા
Actors in extra marital affair: ઘણા કલાકારો પરિણીત હોવા છતાં અન્ય છોકરીઓ સાથે અફેર ધરાવે છે. જેથી તેમનું લગ્નજીવન તૂટી જાય છે. જાણો આવા જ કેટલાક કલાકારો વિશે.

Dhanush and Nagarjuna
1/6

બોલિવૂડ હોય કે ટોલીવુડ, દરેક જગ્યાએથી એક્સ્ટ્રા મેરિટલ અફેરના સમાચારો સામે આવે છે. ઘણા સેલેબ્સના લગ્ન આ કારણે તૂટી જાય છે. આજે આપણે એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જાણીએ જેઓ પરિણીત હોવા છતાં અન્ય સુંદરીઓ સાથે અફેર કરી ચૂક્યા છે.
2/6

નિર્માતા બોની કપૂરે પહેલા લગ્ન મોના શૌરી સાથે કર્યા હતા. તેમને બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર હતા. જો કે આ પછી તેનું શ્રીદેવી સાથે અફેર શરૂ થઈ ગયું. બાદમાં બોનીએ શ્રીદેવી સાથે લગ્ન કર્યા.
3/6

bollywoodshadis.com ના અહેવાલ મુજબ, ધનુષે શ્રુતિ હાસનના કારણે તેની પત્ની ઐશ્વર્યા રજનીકાંત સાથે છેતરપિંડી કરી હતી. ધનુષ અને શ્રુતિએ ઐશ્વર્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ 3માં સાથે કામ કર્યું હતું. હવે ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડા થઈ ગયા છે.
4/6

લતા સાથે પ્રભુ દેવાના પ્રથમ લગ્ન 1995 થી 2011 સુધી ચાલ્યા હતા. bollywoodshadis.comના અહેવાલ મુજબ, પ્રભુ દેવાનું અભિનેત્રી નયનતારા સાથે અફેર હતું. જેના કારણે તેણે લતા સાથે છૂટાછેડા લીધા હતા.
5/6

કમલ હસનનું અફેર અભિનેત્રી ગૌતમી સાથે શરૂ થયું જ્યારે તેણે સારિકા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે સારિકાને આ વાતની જાણ થઈ તો તેણે કમલને છૂટાછેડા આપી દીધા.
6/6

નાગાર્જુને 11 જૂન, 1992ના રોજ અમલા સાથે બીજા લગ્ન કર્યા. 1994માં તેમના પુત્ર અખિલનો જન્મ થયો હતો. તેમ છતાં જોકે, નાગાર્જુન બોલિવૂડ અભિનેત્રી તબ્બુ સાથે એક્સ્ટ્રા-મેરિટલ અફેરમાં હતો. bollywoodshadis.comએ રિપોર્ટના આધારે લખ્યું છે કે બંને વચ્ચે ગુપ્ત રીતે સંબંધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યા.
Published at : 03 Jul 2023 08:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
