શોધખોળ કરો

COVID-19 Vaccination: 18 થી 44 વર્ષના આ ટીવી સ્ટાર્સે લીધો કોરોના રસીનો પહેલો ડોઝ, જુઓ તસવીરો.....

COVID-19 Vaccination

1/10
મુંબઇઃ દેશભરમાં કોરોના વેક્સિન અભિયાન ઝડથી આગળ વધી રહ્યું છે, કેન્દ્ર સરકારે 18 થી 44 વર્ષ સુધીના લોકોને પણ વેક્સિન લેવાની અનુમતિ આપી દીધી છે. કેટલાય ટીવી સ્ટાર્સે પણ કોરોનાની રસી લીધા બાદ તસવીરો શેર કરીને જાણકારી આપી છે. આ સ્ટાર્સના લિસ્ટમાં હિમાંશી ખુરાના, દેબોલિના ભટ્ટાચાર્જી, મુકેશ છાબડા સહિતના કેટલાય નામ સામેલ છે.

2/10
જાણીતી ટીવી એક્ટ્રેસ દેબોલિના ભટ્ટાચાર્જીએ કોરોના વેક્સિન લીધા બાદ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

3/10
બૉલીવુડ એક્ટ્રેસ સંજના સાંધીએ પણ કોરોનાની રસી લેવાની જાણકારી પોતાને ફેન્સની સાથે શેર કરી છે.

4/10
જાણીતી એક્ટ્રેસ હિમાંશી ખુરાનાએ વેક્સિન લીધાબાદ આ તસવીર ફેન્સ સાથે શેર કરી છે.

5/10
જસલીન રૉયલે વેક્સિન લીધા બાદ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે.

6/10
વિશ્વ કલ્યાણ રથ અને સુલાગના પણગ્રહીએ કોરોના વેક્સિન લીધા બાદ આ તસવીર શેર કરી છે.

7/10
જાણીતા એક્ટર હિમાંશ કોહલીએ આ તસવીર પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

8/10
મુકેશ છાબડાએ વેક્સિન લેતા આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

9/10
રાધિકા મદને પણ કોરોના વેક્સિન લેતા આ તસવીર પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

10/10
એક્ટર પુલકિત સમ્રાટે કોરોના વેક્સિન લીધા બાદ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Embed widget