શોધખોળ કરો

Photos: ફાતિમા સના શેખના લેટેસ્ટ ફોટોશૂટે જીત્યુ ફેન્સનુ દિલ, એક્ટ્રેસનો ગ્લેમરસ લુક જોઇને લોકો થયા દિવાના.....

Fatima_Sana_Shaikh

1/10
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં જ થયેલા આમિર ખાન અને કિરણ રાવના તલાકનુ કારણ પણ તેને માનવામાં આવી રહ્યું હતુ. પરંતુ હવે તેની ચર્ચાનુ કારણ તેનુ લેટેસ્ટ ફોટોશૂટ છે.

2/10
ફાતિમા સના શેખરની ફોટોશૂટની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. ફાતિમા સના શેખની આ તસવીરોમાં દિલકશ અદાઓથી ભરેલા પૉઝ આપી રહી છે.

3/10
ફાતિમા સના શેખે બ્લૂ બ્રાલેટ અને ડેનિમ પહેરેલુ છે. તે અલગ અલગ અંદાજમાં તસવીરો માટે પૉઝ આપી રહી છે.

4/10
ફાતિમા સના શેખે ઇન્ટરનેશનલ બ્રાન્ડ જારનુ આઉટફિટ પહેરેલુ છે, જેમાં તે બહુજ સુંદર લાગી રહી છે.

5/10
ફાતિમા સના શેખે પોતાના વાળોને ખુલ્લા રાખ્યા છે, લાગે છે કે તેને પોતાના વાળને કર્લ પણ કરાવ્યા છે.

6/10
ફાતિમા સના શેખે આ ફોટોશૂટ એક ખુલ્લા ગ્રાઉન્ડમાં એક નેટની પાસે કરાવ્યુ છે. આમાં તે ખુબ  બૉલ્ડ લૂક પણ આપતી દેખાઇ રહી છે.

7/10
ફાતિમા સના શેખની આ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે, અને ફેન્સ તેની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે.

8/10
ઉલ્લેખનીય છે કે ફાતિમા સના શેખ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેૉશા પોતાની આવી તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે.

9/10
ફાતિમા સના શેખ ફિટનેસ ફ્રિક છે. તે હંમેશા પોતાના જિમ્નાસ્ટિક અને વર્કઆઉટ વાળા વીડિયો પણ ફેન્સની સાથે શેર કરતી રહે છે.

10/10
વાત કરીએ વર્કફ્રન્ટની તો ફાતિમા સના શેખ છેલ્લીવાર અજીબ દાસ્તાં, અને લૂડોમાં દેખાઇ હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Israel: લેબનાનમાં ઘૂસી ઇઝરાયલની સેના, IDFએ શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન

Embed widget