શોધખોળ કરો
Pics: બહેન જ્હાન્વીને જોરદાર ટક્કર આપે છે Khushi Kapoor, બ્લેક ડ્રેસમાં શેર કરી Sizzling તસવીરો.....
Khushi Kapoor Pics: સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાં જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂર છે, જે જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીજથી ડેબ્યૂ કરવા માટે પુરેપુરી રીતે તૈયાર છે.
![Khushi Kapoor Pics: સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાં જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂર છે, જે જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીજથી ડેબ્યૂ કરવા માટે પુરેપુરી રીતે તૈયાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/7458bc08850925b2c95a521311558205166097688785977_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Khushi Kapoor Pics: સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાં જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂર છે, જે જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીજથી ડેબ્યૂ કરવા માટે પુરેપુરી રીતે તૈયાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/ee420afa7fc6233a340d0bdc9a61a44251727.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Khushi Kapoor Pics: સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાં જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂર છે, જે જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીજથી ડેબ્યૂ કરવા માટે પુરેપુરી રીતે તૈયાર છે.
2/9
![ખુશી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગી છે. તેની તાજેતરની ગ્લેમરસ અને બૉલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. તેની સ્ટાઇલ અને ફેશન સેન્સના લાખો દિવાના થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/e168b933859a45a152805b88f658d5cf14f73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખુશી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગી છે. તેની તાજેતરની ગ્લેમરસ અને બૉલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. તેની સ્ટાઇલ અને ફેશન સેન્સના લાખો દિવાના થયા છે.
3/9
![તેને પોતાના તાજેતરના ખાસ ફોટોશૂટથી માત્ર પરિવાર જનોનુ જ નહીં પરંતુ સહ કલાકાર સુહાના ખાન અને સુપરસ્ટાર દીપિકા પાદુકોણનુ પણ દિલ જીતી લીધુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/5ca70647e24ff9493e6fcf9e1533f9a71dcda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને પોતાના તાજેતરના ખાસ ફોટોશૂટથી માત્ર પરિવાર જનોનુ જ નહીં પરંતુ સહ કલાકાર સુહાના ખાન અને સુપરસ્ટાર દીપિકા પાદુકોણનુ પણ દિલ જીતી લીધુ છે.
4/9
![દીપિકા અને સુહાના, ખુશી કપૂર માટે ચીયરલીડર્સ બની છે કેમ કે ખુશી કપૂરે એક સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યુ છે, તેની તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/8e94984a55e7a8bf5a9692328c275cd7f8c83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા અને સુહાના, ખુશી કપૂર માટે ચીયરલીડર્સ બની છે કેમ કે ખુશી કપૂરે એક સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યુ છે, તેની તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
5/9
![ખુશી કપૂર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક શૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કટઆઉટ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. ખુશી ગ્લેમ મેકઅપની સાથે બ્લેક કટઆઉટ ડ્રેસમાં હૉટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/991874acedc0b063da583eb431ddcdc8a6d80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખુશી કપૂર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક શૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કટઆઉટ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. ખુશી ગ્લેમ મેકઅપની સાથે બ્લેક કટઆઉટ ડ્રેસમાં હૉટ લાગી રહી છે.
6/9
![તેને સ્ટનિંગ પૉઝ આપ્યા છે, તેની તસવીરો પર દીપિકા પાદુકોણ પણ કૉમેન્ટ કરતા પોતાની જાતને નથી રોકી શકી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/cc524f779b1d21d642f3e00887e615d0ba04a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને સ્ટનિંગ પૉઝ આપ્યા છે, તેની તસવીરો પર દીપિકા પાદુકોણ પણ કૉમેન્ટ કરતા પોતાની જાતને નથી રોકી શકી.
7/9
![દીપિકાએ લખ્યું-](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/e18002f2503ab941cef1e0e38f27790356d90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકાએ લખ્યું- "ઉફ્ફ" એક દિલ- આંખો વાળી ઇમૉટિકૉનની સાથે. બીજીબાજુ ખુશીની ખાસ મિત્ર અને ધ આર્ચીજની સહ કલાકાર સુહાના ખાને પણ એક પ્રેમભરી ટિપ્પણી કરી છે. તેને લખ્યું- "અદભૂત"
8/9
![કરિશ્મા કપૂર, યુવરાજ મેન્ડા, મહીપ કપૂર, મિહિર આહૂજા અને અન્યએ ખુશી કપૂરના આ બૉલ્ડ ફોટોશૂટ માટે ખુબ ચીયર કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/2d0c5e4bc50ebf8131b8c22a802d84310e2bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિશ્મા કપૂર, યુવરાજ મેન્ડા, મહીપ કપૂર, મિહિર આહૂજા અને અન્યએ ખુશી કપૂરના આ બૉલ્ડ ફોટોશૂટ માટે ખુબ ચીયર કર્યુ છે.
9/9
![ખુશી કપૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/20/d6d0753c17c4a684f414ea19ba530a7a88f81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખુશી કપૂર
Published at : 20 Aug 2022 11:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)