શોધખોળ કરો
કાકાના નિધનથી કરીના કપૂર ખાનનો હાલ બેહાલ, રડી-રડીને સોજી ગઇ આંખો, જુઓ તસવીરો

દિગ્ગજ અભિનેતા ઋષિકપૂર અને રણધીર કપૂરના ભાઇ રાજીવ કપૂરનું મંગળવારે નિધન થઇ ગયું. તેમની ઉંમર 58 વર્ષની હતી. હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થયું. કાકાના નિધનના સમાચાર મળતાં જ કરીના બહેન કરિશ્મા અને માતા બબીતા તાબડતોબ તેમના ઘરે પહોંચી ગયા હતા.
1/7

2/7

રાજીવ કપૂરે તેમની કારર્કીદીની શરૂઆત સહાયક નિર્દશક તરીક કરી હતી. તેઓ એક્ટર ફિલ્મમેકર અને પ્રોડ્યુસર હતા. “રામ તેરી ગંગા મેલી”થી તેમને ફિલ્મ જગતમાં ઓળખ મળી હતી.
3/7

રિપોર્ટસ મુજબ ડિલીવરીની ડેટ ફેબ્રુઆરીના બીજા વીકમાં જ છે. એવી સ્થિતિમાં ફેન્સ કરીના બહુ ઝડપથી આ દુ:ખથી બહાર આવી જાય તેવી દુવા કરી રહ્યાં છે.
4/7

સમગ્ર પ્રેગ્નન્સી પિરિયડને કરીનાએ ખૂબ સારી રીતે એન્જોય કર્યો છે. તેમના ચહેરા પર પણ એક ચમક જોવા મળતી હતી જો કે પ્રેગન્ન્સીના લાસ્ટ ફેઝમાં કપૂર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
5/7

સોશિયલ મીડિયા પર કરીનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તસવીરના શેર કરતા તેમના ફેન્સ તેમના પરિવારને આ સમયમાં તેનો ખ્યાલ રાખાવની સલાહ આપી રહ્યાં છે.
6/7

થોડા જ દિવસ બાદ કરીના બાળકને જન્મ આપનાર છે. ત્યારે પ્રેગ્નન્સીના પિરિયડમાં કરીનાની ચિંતિત અને દુ:ખી હાલતવાળી તસવીર તેના ફેન્સે પણ પરેશાન કરી રહી છે.
7/7

રાજીવ કપૂરના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તો પ્રેગ્નન્ટ કરીના કપૂર સૌથી વધુ પરેશાન જોવા મળી હતી.
Published at :
આગળ જુઓ
Advertisement