શોધખોળ કરો
Punjabi Actresses Net Worth: Sargun Mehtaથી લઇને Himanshi Khurana સુધી, જાણો પંજાબી એક્ટ્રેસની નેટવર્થ
લોકોમાં પંજાબી અને ભોજપુરી સિનેમાનો ક્રેઝ વધી રહ્યો છે. આ જ કારણ છે કે હવે પંજાબી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓ કમાણીના મામલે હિન્દી સિનેમાના કલાકારોને ટક્કર આપી રહી છે.
ફાઇલ તસવીર
1/6

લોકોમાં પંજાબી અને ભોજપુરી સિનેમાનો ક્રેઝ વધી રહ્યો છે. આ જ કારણ છે કે હવે પંજાબી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓ કમાણીના મામલે હિન્દી સિનેમાના કલાકારોને ટક્કર આપી રહી છે.
2/6

પંજાબી ફિલ્મોમાં પોતાની મહેનતથી નામ કમાવનાર અભિનેત્રી સરગુન મહેતા એક ફિલ્મ માટે 40થી 60 લાખ રૂપિયા લે છે. રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ 50 કરોડ રૂપિયાની આસપાસ છે.
Published at : 18 Jan 2023 01:54 PM (IST)
Tags :
Punjabi Actresses Net Worthઆગળ જુઓ