શોધખોળ કરો
Photos: રામાનંદ સાગરની પૌત્રી Sakshi Chopraએ ફરીથી શેર કરી પોતાની હૉટ બિકીની તસવીરો, ફેન્સ થયા પાગલ
સાક્ષી ચોપડા એ પણ સ્વીકાર કરી ચૂકી છે કે સામાનંદ સાગરની પૌત્રી હોવાના કારણે તે ખુદ પર દબાણ અનુભવી રહી છે. લોકો તેના દાદા સાથે તેની સરખામણી કરવા લાગે છે.

ફાઇલ તસવીર
1/9

Ramanand Sagar Great Granddaughter Photos: રામાનંદ સાગરે 90ના દાયકામાં 'રામાયણ' જેવી સીરિયલોનુ નિર્માણ કરીને ઘરે ઘરે ભક્તિનો એક એવો ભાગ જગાવ્યો હતો કે તેને આજે પણ લોકો ભૂલી નથી શકતા.
2/9

જો કોઇ પણ રામાનંદ સાગરને ધ્યાનમાં રાખીને તેની પૌત્રીને જજ કરવાની કોશિશ કરશે તો તેમના હોશ ઉડી જશે. સાક્ષી ચોપડા રામાનંદ સાગરની પૌત્રી છે, સાક્ષી ચોપડા (Sakshi Chopra) બિલકુલ 21મી સદીની બિન્દાસ છોકરી છે.
3/9

સાક્ષી ચોપડા પોતાના લેટેસ્ટ બિકીની લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેને તાજેતરમાં તેની નવી બૉલ્ડ બિકીની તસવીરો શેર કરી છે, તે સોશ્યલ મીડિયા પર પોતાની બિન્દાસ ઇમેજ માટે જાણીતી છે.
4/9

સાક્ષી ચોપડા પોતાની ફેશન સેન્સને લઇને અવારનવાર ટ્રૉલ પણ થતી રહે છે. લોકો તેને ઉર્ફી જાવેદની તગડી કૉમ્પિટીટર બતાવવા લાગ્યા છે.
5/9

સાક્ષી ચોપડા એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી છે, તે જાણીતા નિર્માતા રામાનંદ સાગરની દીકરા મોતી સાગરની દીકરી મીનાક્ષી સાગરની દીકરી છે.
6/9

સોશ્યલ મીડિયા સેલિબ્રિટી હોવાની સાથે સાથે સાક્ષી ચોપડા એક બેસ્ટ સિંગર અને મૉડલ પણ છે, તેને પોતાની ખુદની એક યુટ્યૂબ ચેનલ પણ છે.
7/9

સાક્ષી ચોપડા લૉસ એન્જેલસ, કેલિફોર્નિયામાં રહે છે, એટલે તેના પહેરવેશ પર પશ્ચિમી સભ્યાતા ખુબ હાવી છે.
8/9

સાક્ષી ચોપડાએ ટ્રિનિટી સ્કૂલ ઓફ લંડનમાથી સ્કૂલિંગ બાદ કેલિફોર્નિયા, અમેરિકાના ધ લી સ્ટ્રાસબર્ગ થિએટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે.
9/9

સાક્ષી ચોપડા એ પણ સ્વીકાર કરી ચૂકી છે કે સામાનંદ સાગરની પૌત્રી હોવાના કારણે તે ખુદ પર દબાણ અનુભવી રહી છે. લોકો તેના દાદા સાથે તેની સરખામણી કરવા લાગે છે.
Published at : 31 Jul 2022 10:03 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
