શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lin Laishram Pics: નોર્થ ઇસ્ટની મોડલ છે રણદીપ હુડ્ડાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ
રણદીપ હુડ્ડાએ પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે
![રણદીપ હુડ્ડાએ પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/5a59ce30916183e5475279e9765e2f21166706100607974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Lin Laishram
1/8
![આ દિવસોમાં બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા લિન લેશરામ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. ઇન્ટરનેશનલ મોડલ લીન દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/f34c0e18495150f83e934a03ff9036716061c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા લિન લેશરામ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. ઇન્ટરનેશનલ મોડલ લીન દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે.
2/8
![રણદીપ હુડ્ડાએ પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે. રણદીપ અને લિન વચ્ચેના ડેટિંગના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/a8f414766238ac0be3ff2e7070bd22fa5e66d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણદીપ હુડ્ડાએ પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે. રણદીપ અને લિન વચ્ચેના ડેટિંગના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે.
3/8
![રણદીપ હુડ્ડાએ લિન લેશરામ સાથે દિવાળીની તસવીરો શેર કરી હતી. કપલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની ઘણી રોમેન્ટિક તસવીરો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/83e065be050150e31726b80f752eb61f9734f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણદીપ હુડ્ડાએ લિન લેશરામ સાથે દિવાળીની તસવીરો શેર કરી હતી. કપલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની ઘણી રોમેન્ટિક તસવીરો છે
4/8
![લિન લેશરામ એક ઈન્ટરનેશનલ મોડલ, એક્ટ્રેસ અને બિઝનેસ વુમન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/4153e25e9f4278000f87837466c9fab55de7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લિન લેશરામ એક ઈન્ટરનેશનલ મોડલ, એક્ટ્રેસ અને બિઝનેસ વુમન છે.
5/8
![લિન લેશરામ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/9a6889aababbc0fe3f0a10b3bb356740f8868.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લિન લેશરામ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
6/8
![લિન દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/1bdeb6c7f1823652baca5dad7b9a148543392.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લિન દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે.
7/8
![લિનને ઇન્સ્ટાગ્રામ પર 8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/a1fe6087e840f3f5784971fadc4b6b013402e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લિનને ઇન્સ્ટાગ્રામ પર 8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
8/8
![તે મેરી કોમ, રંગૂન અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/12e2aa1826a2ccd9c6a845494b43ae7c2a9a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે મેરી કોમ, રંગૂન અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે
Published at : 29 Oct 2022 10:02 PM (IST)
Tags :
Lin Laishramવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)