શોધખોળ કરો

90ના દાયકામાં ગીતોમાં કામ કરનાર આ અભિનેતાઓ અત્યારે કેવા દેખાય છે, જુઓ PHOTOS

ACTORS_OF_90

1/7
90ના દાયકાનો એ યુગ જ્યારે આલ્બમના ઘણા ગીતો હિટ થયા હતા. આ ગીતોની સાથે તેમાં જોવા મળતા ચહેરાઓ પણ બધાના ફેવરિટ બની ગયા હતા, પરંતુ મ્યુઝિક વીડિયોના આ લોકપ્રિય સ્ટાર્સ ક્યાં છે અને તેઓ અત્યારે શું કરે છે તે વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આવો જોઈએ

2/7
તમને 'આંખો મેં તેરા હી ચેહરા' ગીત તો યાદ જ હશે, જે યુવાનોમાં ખૂબ પ્રખ્યાત થયું હતું. આ મ્યુઝિક વીડિયોમાં રિશિતા ભટ્ટ લીડ રોલમાં જોવા મળી હતી. રિશિતા ભટ્ટ હજુ પણ બોલિવૂડમાં સક્રિય છે અને વેબસીરીઝમાં પણ જોવા મળી છે.

3/7
'આંખો મેં તેરા હી ચેહરા' ગીતમાં આ માસૂમ દેખાતા છોકરાને કોઈ કેવી રીતે ભૂલી શકે. આ છોકરો બીજું કોઈ નહીં પણ શાહિદ કપૂર છે.

4/7
90ના દાયકામાં ઈન્ડિપોપની રાણી કહેવાતી અલીશા ચિનોયએ એક કરતાં વધુ ગીતો આપ્યાં, પરંતુ આજે તે વિદેશોમાં તેના ઘણા કોન્સર્ટ કરે છે. છેલ્લા ઘણા સમયથી તે બોલિવૂડમાંથી ગાયબ છે.

5/7
આ સુંદર અભિનેત્રી નૌહીદ સિરુસી આ ગીત 'પિયા બસંતી રે કહેં સતાયે આજા'માં જોવા મળી હતી. નૌહીદ સિરુસી હાલમાં જ વેબ સિરીઝ 'બોમ્બે બેગમ'માં જોવા મળી હતી.

6/7
'દેખા હૈ તેરી આંખો કો' ગીતમાં જોવા મળેલી અભિનેત્રી નંદિની સિંહ ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે.

7/7
'દેખા હૈ તેરી આંખો કો' ગીતમાં કેફે બોય તરીકે જોવા મળતો આ સ્માર્ટ બોય એક્ટર શૈલેષ ગુલાબાની છે, શૈલેષ ઘણી સીરિયલ્સમાં જોવા મળી ચૂક્યો છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

Embed widget