શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lata Mangeshkar Funeral Photos : શાહરૂખે માંગી દુઆ.. પછી આમિર ખાને જોડ્યા હાથ... આ રીતે સ્ટાર્સે લતા તાઈને અંતિમ વિદાય આપી
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/1e9c30dedb6b6af0761328239346f68a_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરૂખ ખાન
1/8
![ભારતીય સિનેમાની સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે આ દુનિયાને હંમેશ માટે છોડી દીધી. આજે શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા અને લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી હતી. તસવીરો- માનવ મંગલાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/f3ccdd27d2000e3f9255a7e3e2c48800918cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય સિનેમાની સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે આ દુનિયાને હંમેશ માટે છોડી દીધી. આજે શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા અને લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી હતી. તસવીરો- માનવ મંગલાણી
2/8
![વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લતા દીદીના શરીર પર ફૂલ ચઢાવ્યા અને તેમને પ્રણામ કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/156005c5baf40ff51a327f1c34f2975b9dcd5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લતા દીદીના શરીર પર ફૂલ ચઢાવ્યા અને તેમને પ્રણામ કર્યા.
3/8
![આર્યન ખાન વિવાદ બાદ શાહરૂખ ખાન હવે જાહેર સ્થળોએ ભાગ્યે જ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/799bad5a3b514f096e69bbc4a7896cd90e2d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આર્યન ખાન વિવાદ બાદ શાહરૂખ ખાન હવે જાહેર સ્થળોએ ભાગ્યે જ જોવા મળે છે.
4/8
![સફેદ ટી-શર્ટ પહેરીને શાહરૂખ ખાન આજે શિવાજી પાર્ક પહોંચ્યો હતો અને હાથ ઉંચો કરીને લતા દીદી માટે દુઆ માગી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/d0096ec6c83575373e3a21d129ff8fefede9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સફેદ ટી-શર્ટ પહેરીને શાહરૂખ ખાન આજે શિવાજી પાર્ક પહોંચ્યો હતો અને હાથ ઉંચો કરીને લતા દીદી માટે દુઆ માગી હતી.
5/8
![શાહરૂખ ખાન સિવાય બોલિવૂડના તમામ સ્ટાર્સ આજે લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/032b2cc936860b03048302d991c3498fd04dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરૂખ ખાન સિવાય બોલિવૂડના તમામ સ્ટાર્સ આજે લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા.
6/8
![આમિર ખાને પણ હાથ જોડીને ભીની આંખો સાથે લતા મંગેશકરને વિદાય આપી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/18e2999891374a475d0687ca9f989d83052a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમિર ખાને પણ હાથ જોડીને ભીની આંખો સાથે લતા મંગેશકરને વિદાય આપી.
7/8
![બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/fe5df232cafa4c4e0f1a0294418e5660b7fa4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યો હતો.
8/8
![પ્રખ્યાત ગાયક શંકર એહસાન લોયે પણ લતા મંગેશકરને હાથ જોડીને શ્રદ્ધાંજલિ આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/8cda81fc7ad906927144235dda5fdf150b0df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રખ્યાત ગાયક શંકર એહસાન લોયે પણ લતા મંગેશકરને હાથ જોડીને શ્રદ્ધાંજલિ આપી હતી.
Published at : 07 Feb 2022 07:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)