શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શાહિર શેખ રહે છે આ આલિશાન બંગલામાં, લક્સરિયસ ઘરની Inside તસવીરો ઇન્સ્ટા પર કરી શેર
તાજેતરમાં જ અભિનેતા શાહીર શેખે તેના ઘરની અંદરની ઝલક તેના ચાહકો સાથે શેર કરી હતી. અભિનેતાનું ઘર અંદરથી સ્વર્ગ જેવું છે. અંદરથી તેમના ઘરની તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ઇમ્પ્રેશ થયા છે.
![તાજેતરમાં જ અભિનેતા શાહીર શેખે તેના ઘરની અંદરની ઝલક તેના ચાહકો સાથે શેર કરી હતી. અભિનેતાનું ઘર અંદરથી સ્વર્ગ જેવું છે. અંદરથી તેમના ઘરની તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ઇમ્પ્રેશ થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/2aa0228b8ef1bf4e2828dcb29201ac4a168644621638681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહિર શેખ
1/10
![Shaheer Shaikh Luxurious Home: તાજેતરમાં જ અભિનેતા શાહીર શેખે તેના ઘરની અંદરની ઝલક તેના ચાહકો સાથે શેર કરી હતી. અભિનેતાનું ઘર અંદરથી સ્વર્ગ જેવું છે. અંદરથી તેમના ઘરની તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ઇમ્પ્રેશ થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/f3ccdd27d2000e3f9255a7e3e2c48800ad0f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shaheer Shaikh Luxurious Home: તાજેતરમાં જ અભિનેતા શાહીર શેખે તેના ઘરની અંદરની ઝલક તેના ચાહકો સાથે શેર કરી હતી. અભિનેતાનું ઘર અંદરથી સ્વર્ગ જેવું છે. અંદરથી તેમના ઘરની તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ઇમ્પ્રેશ થયા છે.
2/10
![કુછ રંગ પ્યાર કે ઐસે ભીના અભિનેતા શાહીર શેખે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેમના ઘરની ઇનસાઇડ તસવીર શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/156005c5baf40ff51a327f1c34f2975b56dac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુછ રંગ પ્યાર કે ઐસે ભીના અભિનેતા શાહીર શેખે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેમના ઘરની ઇનસાઇડ તસવીર શેર કરી હતી.
3/10
![શાહિરે બાલ્કનીથી માંડીને ટેરેસ અને લોબી સુધીની તસવીર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/799bad5a3b514f096e69bbc4a7896cd9dbd78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહિરે બાલ્કનીથી માંડીને ટેરેસ અને લોબી સુધીની તસવીર શેર કરી છે.
4/10
![એક્ટરે તેમના ઘરની ઇનસાઇડ તસવીરનો વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/d0096ec6c83575373e3a21d129ff8fefa2985.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટરે તેમના ઘરની ઇનસાઇડ તસવીરનો વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.
5/10
![શાહિરે ઘરના ખૂણેખૂણાને ખૂબ જ શાનદાર રીતે સજાવ્યો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/032b2cc936860b03048302d991c3498f68dfb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહિરે ઘરના ખૂણેખૂણાને ખૂબ જ શાનદાર રીતે સજાવ્યો છે
6/10
![આ છે શાહિરનો ડાઇનિંગ રૂમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/18e2999891374a475d0687ca9f989d839c5ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ છે શાહિરનો ડાઇનિંગ રૂમ
7/10
![શહીરે તેના ક્રિએટિવ કોર્નરની એક તસવીર પણ શેર કરી છે જ્યાં તે સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/fe5df232cafa4c4e0f1a0294418e56608521b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહીરે તેના ક્રિએટિવ કોર્નરની એક તસવીર પણ શેર કરી છે જ્યાં તે સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવે છે.
8/10
![આ છે શાહીર શેખના રસોડાનું ચિત્ર, શાહીરના ઘરના દરેક ખૂણામાં એક વસ્તુ કોમન છે. તે છે વ્હાઇટ શેડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/8cda81fc7ad906927144235dda5fdf151a3f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ છે શાહીર શેખના રસોડાનું ચિત્ર, શાહીરના ઘરના દરેક ખૂણામાં એક વસ્તુ કોમન છે. તે છે વ્હાઇટ શેડ
9/10
![શહીરે તેની ટેરેસમાં પણ બાથ ટબની પણ વ્યવસ્થા કરી છે. અભિનેતાની ટેરેસથી આખા શહેરના નજારો જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/ae566253288191ce5d879e51dae1d8c36dae6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહીરે તેની ટેરેસમાં પણ બાથ ટબની પણ વ્યવસ્થા કરી છે. અભિનેતાની ટેરેસથી આખા શહેરના નજારો જોવા મળે છે.
10/10
![શાહીરના બેડરૂમનો આ નજારો છે. અભિનેતાના બેડરૂમમાં એક મોટી બારી છે જ્યાંથી તાજી હવા સીધી રૂમની અંદર આવે છે. વેન્ટીલેશન સારૂમ મળે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/62bf1edb36141f114521ec4bb4175579a5b07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહીરના બેડરૂમનો આ નજારો છે. અભિનેતાના બેડરૂમમાં એક મોટી બારી છે જ્યાંથી તાજી હવા સીધી રૂમની અંદર આવે છે. વેન્ટીલેશન સારૂમ મળે છે
Published at : 11 Jun 2023 06:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)