શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: પર્પલ શરારા સૂટમાં Jannat Zubairએ ચલાવ્યો હૂસ્નનો જાદુ, જુઓ કિલર સ્માઇલ વાળી તસવીરો.......
Jannat Zubair Photos: જન્નત ઝૂબેરને ટીવી પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક માનવામાં આવે છે. જન્નત ઝૂબેરની તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર તાપમાન વધારતી રહે છે.
![Jannat Zubair Photos: જન્નત ઝૂબેરને ટીવી પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક માનવામાં આવે છે. જન્નત ઝૂબેરની તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર તાપમાન વધારતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/f509fd6d5e1a5ead181edf1d9f818069166080000317377_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Jannat Zubair Photos: જન્નત ઝૂબેરને ટીવી પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક માનવામાં આવે છે. જન્નત ઝૂબેરની તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર તાપમાન વધારતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/1db16dda829dc11bb211f5a311fc6dfefab94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Jannat Zubair Photos: જન્નત ઝૂબેરને ટીવી પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક માનવામાં આવે છે. જન્નત ઝૂબેરની તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર તાપમાન વધારતી રહે છે.
2/9
![જન્નત ઝૂબેરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ એકદમ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/5951fdd7053889ae9d136f95f43b42433caf8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જન્નત ઝૂબેરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ એકદમ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.
3/9
![લેટેસ્ટ તસવીરોમાં જન્નત ઝૂબેર પર્પલ શરાર સૂટ પહેરીને દેખાઇ રહી છે. એક્ટ્રેસ પોતાના ગૉર્ઝિયર લૂકથી લાઇમલાઇટ વધારવામાં સફળ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/11234ae036ce4729079d07cf0079bb1a0e952.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેટેસ્ટ તસવીરોમાં જન્નત ઝૂબેર પર્પલ શરાર સૂટ પહેરીને દેખાઇ રહી છે. એક્ટ્રેસ પોતાના ગૉર્ઝિયર લૂકથી લાઇમલાઇટ વધારવામાં સફળ રહે છે.
4/9
![જન્નત ઝૂબેરની આ તસવીરોથી ફેન્સ ખુબ પ્રભાવિત થઇ રહ્યાં છે. એક્ટ્રેસની માસૂમિયત જોઇને ફેન્સના દિલોની ધડકનો વધી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/bf86cc5474f5f240daa19b5be213d31d628de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જન્નત ઝૂબેરની આ તસવીરોથી ફેન્સ ખુબ પ્રભાવિત થઇ રહ્યાં છે. એક્ટ્રેસની માસૂમિયત જોઇને ફેન્સના દિલોની ધડકનો વધી રહી છે.
5/9
![પોતાન લૂકને જન્નત ઝૂબેરે ઓપન હેર અને બિન્દીની સાથે પુરો કર્યો છે. તસવીરોમાં જન્નત ઝૂબેર એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/93897985aa06947deafb556b6a5aaa1e7a9b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાન લૂકને જન્નત ઝૂબેરે ઓપન હેર અને બિન્દીની સાથે પુરો કર્યો છે. તસવીરોમાં જન્નત ઝૂબેર એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે.
6/9
![જન્નત ઝૂબેર આજકાલ પોતાની અપકમિંગ પંજાબી ફિલ્મ કુચલે છોલેના પ્રમૉશન કરવામાં લાગી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/62ec0c6ad7a72ceea4659e272e114bf648655.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જન્નત ઝૂબેર આજકાલ પોતાની અપકમિંગ પંજાબી ફિલ્મ કુચલે છોલેના પ્રમૉશન કરવામાં લાગી છે.
7/9
![જન્નત ઝૂબેરની આ ડેબ્યૂ ફિલ્મ છે. આ ફિલ્મમાં જન્નત ઝૂબેર પંજાબી એક્ટર દિલરાજ ગ્રેવાલની સાથે દેખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/e351097b472c04fad61a872db1a368bb0af19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જન્નત ઝૂબેરની આ ડેબ્યૂ ફિલ્મ છે. આ ફિલ્મમાં જન્નત ઝૂબેર પંજાબી એક્ટર દિલરાજ ગ્રેવાલની સાથે દેખાશે.
8/9
![જન્નત ઝૂબેરે પોતાની કેરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, છેલ્લે તેને તૂ આશિકી શૉમાં જોવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/25e14d56568b6bdb4527f73fcb94eb0ce27ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જન્નત ઝૂબેરે પોતાની કેરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, છેલ્લે તેને તૂ આશિકી શૉમાં જોવામાં આવી હતી.
9/9
![જન્નત ઝૂબેર ખતરો કે ખિલાડી 12 માં જબરદસ્ત સ્ટન્ટ કરીને પણ ચર્ચામાં આવી હતી. આ ઉપરાંત જન્નત ઝૂબેર અને શિવાંગી જોશીની દોસ્તી પણ ખુબ ચર્ચામાં રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/3aa7ce601db2ae232c53382635fe1540ef66a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જન્નત ઝૂબેર ખતરો કે ખિલાડી 12 માં જબરદસ્ત સ્ટન્ટ કરીને પણ ચર્ચામાં આવી હતી. આ ઉપરાંત જન્નત ઝૂબેર અને શિવાંગી જોશીની દોસ્તી પણ ખુબ ચર્ચામાં રહી છે.
Published at : 18 Aug 2022 10:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)