શોધખોળ કરો

PICS: 'બિગ બૉસ 16'ની ડેન્ટિસ્ટની હૉટ તસવીરો વાયરલ, તમે પણ જોઇને થઇ જશો પાગલ

Soundarya Sharma In Bigg Boss 16: જાણીતી એક્ટ્રેસ સૌંદર્ય શર્માએ તાજેતરમાં જ બિગ બૉસ 16 ના ઘરમાં એન્ટ્રી લીધી છે.

ફાઇલ તસવીર

1/10
Soundarya Sharma In Bigg Boss 16: જાણીતી એક્ટ્રેસ સૌંદર્ય શર્માએ તાજેતરમાં જ બિગ બૉસ 16 ના ઘરમાં એન્ટ્રી લીધી છે. સૌંદર્ય શર્માને આ સિઝનની સૌથી ગ્લેમરસ કન્ટેસ્ટન્ટ બતાવવામાં આવી રહી છે.

2/10
બી ટાઉનની સૌથી સુંદર અને હૉક્ટ એક્ટ્રેસના વીત કરવામાં આવે તો સૌંદર્ય શર્માનુ નામ તેમાં જરૂર સામેલ થશે. સૌંદર્ય શર્માએ તાજેતરમાં જ સલમાન ખાનના શૉ બિગ બૉસ 16માં એન્ટ્રી લીધી છે, અને તેને પોતાની કાતિલ અદાઓથી ફેન્સ પર બૉલ્ડનેસનો જાદુ ચલાવી દીધો છે.

3/10
ખરેખરમાં, સૌંદર્ય શર્માને બિગ બૉસ સિઝન 16ની સૌથી હૉટ એન્ડ ગ્લેમરસ કન્ટેન્ટન્ટ તરીકે ગણવામાં આવે છે.

4/10
સૌંદર્ય શર્માના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી એક હૉટ અને ચઢિયાતી તસવીરો અવેલેબલ છે. તમે એક્ટ્રેસનો બિકીની લૂક પણ જોઇ શકો છો.

5/10
એક્ટ્રેસ હોવાની સાથે સાથે સૌંદર્ય શર્મા એક ડેન્ટિસ્ટ પણ છે, દાંતોની ડૉક્ટર હોવાની સાથે સાથે સૌંદર્ય શર્માએ પોતાની એક્ટિંગ પણ ચાલુ રાખી છે.

6/10
પોતાની બૉલ્ડ એન્ડ બિન્દાસ તસવીરોના કારણે સૌંદર્ય શર્મા હંમેશા લાઇમલાઇટમાં રહે છે. ફેન્સ પણ તેની તસવીરો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યાં છે.

7/10
ઉલ્લેખનીય છે કે, સૌદર્યા શર્માએ એક્ટર હેમાંશુ કોહલીની સાથે ફિલ્મ રાંચી ડાયરીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. પોતાના શાનદાર વીડિયો અને તસવીરોથી સૌદર્યા શર્મા અવારનવાર સોશ્યલ મીડિયા પર કેર વર્તાવે છે.

8/10
સૌદર્યા શર્માએ ઓટીટી પ્લેટફોર્મ એમએક્સ પ્લેયરની જાણીતી વેબસીરીઝ રક્તાંચલથી તે ખુબ ચર્ચામાં આવી છે. આ સીરીઝમાં સૌદર્યા શર્માની અદાકારી ખુબ પ્રસંશનીય રહી છે.

9/10
સૌદર્યા શર્મા
સૌદર્યા શર્મા
10/10
સૌદર્યા શર્મા
સૌદર્યા શર્મા

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયાMumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકારHun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?

heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

Embed widget