શોધખોળ કરો
Anupamaની વહુએ બતાવ્યો સિઝલિંગ અંદાજ, કિલર લૂક સાથે કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ
મુંબઇઃ નિધિ શાહને કિંજલની ભૂમિકામાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. અનુપમામાં આજકાલ તેની જ પ્રેગનન્સીના ટ્રેક જોવા મળી રહ્યાં છે.
ફાઇલ તસવીર
1/8

મુંબઇઃ નિધિ શાહને કિંજલની ભૂમિકામાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. અનુપમામાં આજકાલ તેની જ પ્રેગનન્સીના ટ્રેક જોવા મળી રહ્યાં છે.
2/8

આ બધાની વચ્ચે નિધિ શાહએ પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર કેર વર્તાવ્યો છે. લેટેસ્ટ તસવીરોમાં નિધિ શાહનો એકદમ સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે.
3/8

નિધિ શાહના ઇન્સ્ટાગ્રામ પર નજર નાંખીએ તો એકથી એક ચઢિયાતી સિઝલિંગ તસવીરોની ભરમાર જોવા મળશે.
4/8

નિધિ શાહને બિકિની વેબ કહેવામાં આવે તો કંઇ ખોટુ નથી. હંમેશા તે બિકીનીમાં જ તસવીરો શેર કરીને હડકંપ મચાવી દે છે.
5/8

નિધિ શાહ અનુપમામાં મૉડર્ન અને સંસ્કાર વહુની ભૂમિકા નિભાવતી દેખાઇ રહી છે. રિયલ લાઇફમાં તે તેનાથી અનેક ગણી ગ્લેમરસ છે.
6/8

આનુ સબૂત નિધિ શાહનો ઇન્સ્ટાગ્રામ છે પર રહેલી તસવીરો છે. નિધિ શાહની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
7/8

નિધિ શાહના ચાહકોની કમી નથી. ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના 2 મિલિયન ફોલોઅર્સ છે.
8/8

નિધિ શાહને લઇને થોડાક સમયે સમાચાર આવ્યા હતા કે તે અનુપમાને ક્વિટ કરવાની છે, કેમ કે તે અત્યારથી માંની ભૂમિકા નથી નિભાવવા માંગતી.
Published at : 23 Jul 2022 10:09 AM (IST)
આગળ જુઓ
Advertisement





















