મુંબઇઃ ટીવી એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તેના ફોટોશૂટની અનેક લોકો વખાણ કરી રહ્યા છે.
2/7
એરિકાની સ્ટાઇલિંગ સેન્સ અન્ય અભિનેત્રીઓ કરતા તદ્દન અલગ છે કારણ કે તે બોલ્ડ વેસ્ટર્ન ડ્રેસ સાથે ભારતીય શૈલીને કેરી કરવામાં માહેર છે.
3/7
એરિકાએ તાજેતરમાં શૂટ કરવામાં આવેલા ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં ગોલ્ડન ચમકદાર આઉટફીટમાં જોવા મળી રહી છે. આ કો-ઓર્ડ સેટમાં હસીનાના ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે.
4/7
એરિકાએ આ ગોલ્ડન આઉટફિટ ક્લોથિંગ બ્રાન્ડ નેહા બાફના પાસેથી લીધો છે. જેમાં તેનું ટોપ સૌથી બોલ્ડ હતું.ટોપને કમરલાઇન સુધી આગળના ભાગમાં ખુલ્લો રાખવામાં આવ્યો હતો.
5/7
આ આઉટફિટમાં ફ્લેટ ટમી પણ હાઇલાઇટ થતી જોવા મળી હતી. તેના સ્કર્ટમાં ચમકદાર ફ્રિલ્સ ઉમેરવામાં આવ્યા હતા
6/7
બ્લેક કલરના આ સ્વિમસૂટમાં એરિકાને ઓળખવી મુશ્કેલ થઇ રહી છે. તેનો કિલર પોઝ અને હેરસ્ટાઈલ બધાને ચોંકાવી દેનારી હતી.
7/7
એરિકાએ નેકલેસ, હૂપ એરિંગ્સ અને સ્ટેટમેન્ટ રિંગ પહેરી હતી. તેની હેરસ્ટાઇલ સૌથી આકર્ષક લાગતી હતી.